________________
२३२ धर्मबिंदुप्रकरणे
इह पदंपदिकोच्यते ततः पदेन पदेन यदारोहणं तन्निपातनात् पदंपदेनेत्युच्यते । ततः पदंपदेन मेधावी बुद्धिमान् यथेति दृष्टांतार्थः आरोहति आक्रामति पर्वतमुज्जयंतादिकम् । सम्यक् हस्तपादादिशरीरावयवनंगाजावेन तथैव तेनैव प्रकारेण नियमादवश्यतया धीरो निःकसंकानुपावितश्रमणोपासकसमाचारः। चारित्रपर्वतं सर्वविरतिमहाशैवमिति ॥ ५ ॥ ननु एतदपि कथमित्यमित्याह
स्तोकान् गुणान्समाराध्य बहूनामपि जायते ।
यस्मादाराधनायोग्यस्तस्मादादावयं मतः ॥ ६ ॥ રિા .
स्तोकान् तुच्छान् गुणान् श्रमणोपासकावस्थोचितान् समाराध्य पालयित्वा वहूनां सुश्रमणोचितगुणानां स्तोकानामाराधनायोग्यो जात एवेत्यपिशद्धार्थः
ટીકાર્ચ–અહિં પરંપદિકાને અર્થ કહે છે. પગલે પગલે જે ચડી જવું તે પäપદેન એમ નિપાતથી સિદ્ધ થાય છે. જેમ બુદ્ધિમાન પુરૂષ વિતાચલ વગેરે પર્વત ઉપર પગલે પગલે સારી રીતે એટલે હાથે પગ વગેરે શરીરના અવયવ ન ભાંગે તેવી રીતે ચડી જાય છે, તેજ પ્રકારે નિયમાએ એટલે અવશ્યપણાથી ધીર પુરૂષ એટલે નિ:કલંકપણે શ્રાવક ધર્મને પાલનાર ચારિત્રરૂપી પર્વત એટલે સર્વ વિરતિરૂપ મોટા પર્વત ઉપર ચડી જાય છે. ૮૫ . . અહિં શંકા કરે છે કે, આવી રીતે કેમ બને એટલે ગૃહથ ધર્મ પાળવા પૂર્વક સર્વ વિરતિરૂપ ચારિત્ર કેમ બને ? તેના ઉત્તરમાં કહે છે.
- મૂલાર્થ–ડા ગુણેની આરાધના કરીને ઘણું ગુણોની આરાધના કરવાને યોગ્ય થાય છે, તે માટે પ્રથમ ગૃહસ્થનો વિશેષ ધર્મ પાળ એમ માન્યું છે–અર્થાત્ એ જ કારણથી ગૃહસ્થને વિશેષ ધર્મ પ્રથમ કહ્યા છે. ૮૬
1 ટીકાર્ય–શ્રાવક અવરથાને ગ્ય એવા તુચ્છ ગુણેને પાળીને ઉત્તમ મુનિપણાને ગ્ય એવા ઘણાં મોટા ગુણની આરાધના કરવાને ગ્ય થાય છે.
૧ પ્રથમ વિશેષ હી ધમને આરાધક હોય તે ચારિત્ર ધર્મની આરાધના કરવાને
યોગ્ય થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org