________________
धर्मबिन्दुप्रकरणे.
સાધવા તિ ૩
जवन्ति नन जवन्ति तुः पूर्वमतेच्योऽस्य वैशिष्टयख्यापनार्थः अटपा अपि परिमिता अपि किंपुनरनपा प्रत्यपिशब्दार्थः गुणा आर्यदेशोत्पन्नतादयः असाधारणाः सामान्यमानवेष्वसंजवन्तः कल्याणोत्कर्षसाधकाः प्रवज्याधुत्कृष्टकट्याणनिष्पादकाः असाधारणगुणानां नियमादितरगुणाकर्षणावन्थ्यकारणत्वादिति युक्तमुक्तमादौ यत पादाईगुणहीना मध्यमावरौ योग्याविति । अत्र वायुवाल्मीकिव्याससम्राट्नारदवसुदीरकदम्बमतानां कस्यचित्केनापि संवादेऽप्यन्यतरेण निराक्रियमाणत्वादनादरणीयतैव विश्वसुरगुरुसियसनमतेषु च यद्यसाधारणगुणानाઉત્કર્ષને સાધના છે. ૨૩
ટીકાર્ય–તુ શબ્દ પૂર્વે કહેલા દશ મતથી પિતાની વિશેષતા બતાવાને માટે છે અ૫ એટલે પરિમિત એવા પણ ધણની વાત તે શી કરવી. એ ઐત્તિ શબ્દનો અર્થ છે ગુણ એટલે આર્યદેશમાં ઉપન્ન થવું વગેરે અસાધારણ એટલે સામાન્ય મનુષ્યમાં ન સંભવે તેવા ગુણે કલ્યાણના ઉત્કર્ષને સાધનારા છે એટલે દીક્ષા લેવા વગેરે ઉંચી જાતના કલ્યાણને ઉત્પન્ન કરનારા છે, કારણકે, અસાધારણ ગુણોનું નિયમાએ કરીને બીજા ગુણોને આકર્ષવામાં સફળ કારણ પણું છે અર્થાતુ અસાધારણ ગુણે અવશ્ય બીજા ગુણોને ખેંચી લાવે છે, એથી કરીને ચોથા ભાગના ગુણવડે હીન હોય તથા અર્ધા ગુણવડે હીન હોય તે મધ્યમ 5 અને જઘન્ય એગ્ય કહેવાય છે, એમ જે પ્રથમ કહ્યું, તે યુકત છે. '
અહીં વાયુ, વાલ્મીકિ, વ્યાસ, સમ્રા, નારદ, વસુ, અને ક્ષીરકાંબ– એ સર્વ મમાં કેઇને કેદની સાથે સંવાદ હોવાથી ગમે તે મતવાલાએ પણ તેના મતનું નિરાકરણ કરવાપણું છે–અર્થાતું ખંડન કરવાપણું છે, તેથી અમારે તે તરફ અનાદર છે. એટલે એક બીજાએ પરરપર તે મતોનું ખંડન કરેલું છે, તેથી તેમનું ખંડન કરવાને અમારે આદર નથી. તેમાં વિશ્વ, સુર ગુરૂ અને સિદ્ધસેનના મતોની અંદર અસાધારણ ગુણેને અનાદર કરી ગ્યતાને અંગીકાર કર્યો છે, તે સારું નથી. કારણકે, કેવળ ગ્યતા પરિપૂર્ણ કાને ચંને સાધનારી થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org