________________
પs
धर्मबिन्दुप्रकरणे ध्योऽयं व्यवहारो न च तावन्तं काळं व्यवहारिणां जीवितं संनाव्यते । एवं च कीरकदम्बनारदयोन कश्चिन्मतनेदो यदि परं वचनकृत एवेति ॥ १९ ॥
न दोषो योग्यतायामिति विश्व इति ॥२०॥
न नैव दोषः अघटनालक्षणः कश्चित् योग्यतायां कार्षापण धनस्यापि तथाविधनाग्योदयात्पतिदिनं शतगुणसहस्रगुणादिकापापणोपार्जनेन कोटिव्यवहारारोपणोचितत्वलक्षाणायां । श्रूयन्ते च केचित्पूर्व तुडव्यवहारा अपि तथाविधनाग्यवशेन स्वस्पेनैव कालेन कोटिव्यवहारमारूढा इत्येतत् विश्वो विश्वनामा प्रवादी प्राहेति । अयं च मनाक् सम्राएयतमनुसरतीति ॥ २० ॥ __ अन्यतरवैकल्येऽपि गुणबाहुल्यमेव सा तत्त्वत इति सु. પુિિત છે ?
વતું નથી. એવી રીતે ક્ષકદંબ અને નારદને મતમાં કઈ ભેદ નથી, જે હોય તે માત્ર વચનમાં છે એટલે બેલવામાં ફેર છે અર્થમાં ફેર નથી. ૧૯
મલાર્થ–યોગ્યતાને વિષે દોષ નથી એમ વિધ નામે પ્રવાદી કહે છે. ૨૦ ' ટીકાર્ય-કાર્બા પણ ધનવાલાને પણ તેવી જાતના ભાગ્યના ઉદયથી પ્રતિદિવસ સોગણું, હજારગણા વગેરે કાર્દાપણ દ્રવ્ય મેળવી કટિધ્વજ બનવાના વ્યવહારનું આરે પણ થવાની યોગ્યતા પ્રાપ્ત થતાં તે ન ઘટવા રૂપ દોષ રહેતો નથી.
તેને માટે શાસ્ત્રમાં સાંભળવામાં આવે છે કે, કેટલા એક પૂર્વ તુચ્છ વ્યવહારવાલા હોય તો પણ તેવા કોઈ ભાગ્યના વશથી થોડા જ વખતમાં કાટિ. ધ્વજ વ્યવહારને પામેલા છે. આ પ્રમાણે વિશ્વ નામને પ્રાદી કહે છે, પ્રવાદી સમ્રાટના મતને જરા મળતો આવે છે. ૨૦
મૂલાર્થ—કઈ ગુણનું વિકલપણું છતાં પણ ગુણોનું ઘણાપણું હોય, તેજ તત્ત્વથી યોગ્યતા છે, એમ સુર ગુરૂ નામનો પ્રવાસી કહે છે. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org