________________
चतुर्थः अध्यायः ।
सोऽपि गुणोत्कर्षः किंपुनर्गुणमात्राद् गुणान्तरसिछिरित्यपिशब्दार्थः एवमेव पूर्वगुणानामुत्तरोत्तरगुणारम्नकत्वेन जवति निष्पद्यते । निर्बीजस्य कस्यचित्कार्यस्य कदाचिदप्यनावादित्येतद् वसुः समयपसिघो राजविशेषो निगदति एष च मनाग व्यासमतानुसारीति ॥ १७ ॥
अयुक्त कार्षापणधनस्य तदन्यविटपनेऽपि कोटिव्यवहारारोपणमिति कीरकदम्ब इति ॥ १५ ॥ ___अयुक्तं अघटमानकं कार्षापणधनस्यातिजघन्यरूपकविशेपसर्वखस्य व्यवहारिणों लोकस्य तदन्यविटपनेऽपि तस्मात्कापिणादन्येषां कार्षापणादीनां विटपने उपार्जने किं पुनस्तदन्याविटपने इत्यपिशब्दार्थः कोटिव्यवहारारोपणं कोटिप्रमाणानां दीनारादीनां व्यवहारे आत्मन आरोपणमिति यतोऽतिबहुकालसा
ટીકાર્ય—તે પણ ગુણત્કર્ષ ગુણ માત્રથી ગુણાંતની સિદ્ધિ થાય એ માં શું કહેવું ? એ અપિ શબ્દનો અર્થ છે એમજ એટલે પૂર્વ પૂર્વ ગુણને ઉત્તરોત્તર ગુણનું આરંભકપણું છે, તેથી કરીને ગુણત્કર્ષ થાય છે. કોઈ નિબેંજ કાર્યને ક્યારે પણ અભાવ છે, એટલે નિર્બેજ કાર્ય કયારે પણ બેતું નથી સર્વદા સબીજ કાર્ય થાય છે, એ પ્રમાણે વસુ નામને કઈ સમય પ્રસિદ્ધ (સિદ્ધાંત પ્રખ્યાત) રાજા કહે છે તે રાજા જરા વ્યાસના મતને અનુસરતો લાગે છે. ૧૮ | મુલા–કાર્ષીપણ ધનવાળાને બીજા ઘણા કાર્ષાપણ ધનની વૃદ્ધિ થાય, તો પણ તેનામાં કોટી વજના વ્યવહારનું આરોપણ કર. વું, તે અયુક્ત છે. એમ ક્ષીરકદંબક કહે છે. ૧૯
ટીકાર્ચ–અતિ હલકા રૂપાના નાણાવાલા વ્યવહારી-વેપારીને બીજું તેવું હલકું રૂપ નાણું ઉપાર્જન થાય, બીજા નાણાના ઉપાર્જનની તે શી વાત કરવી ? એ અપિ શબ્દનો અર્થ છે. તેવા હલકા વેપારીને વિષે કટિબધ્વજ મા વ્યવહારનું આરોપણ કરવું, એટલે તે હલકે વેપારી પિતાને કાટીવજ માને, તે અયુકત છે–અઘટિત છે કારણકે, તે કટીબ્રજ થવાને વ્યવહાર ઘણા લાંબા કાળે સાધ્ય છે. અને તેટલા કાલ સુધી વેપારીઓનું જીવવું સંભ
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org