________________
२४
धर्मबिंदुप्रकरणे. संनवादेव श्रेयस्त्वसिझेरिति ॥ १६ ॥ संभवादेव योग्य वादेव न पुनर्गुणमात्रादेव केवनात्संजवविकनाच्न्यस्त्वसिझेः सर्वप्रयोजनानां श्रेयोनावनिष्पत्तेः । इदमुक्तं नवति गुणमात्रे सत्यपि यावदद्यापि प्रत्राज्यादि वो विवक्षितकार्य प्रति योग्यतां न बनते न तावत्तत्तेनारब्धमपि सिध्यति अनाधिकारित्वातस्य । अनधिकारिणश्च सर्वकार्ये प्रतिषिद्धत्वात् अतो योग्यतैव सर्वकार्याणां श्रेयोलावसंपादिकेति ॥ १६ ॥
यत्किंचिदेतदिति नारद इति ॥ १७ ॥ यत्किंचित् न किंचिदित्यर्थः एतत्सम्रामुक्तइति नारदो वक्ति ॥ १७॥ कुत इत्याह । गुणमात्राद्गुणांतरनावेऽप्युत्कर्षायोगादिति ॥१८॥
મૂલાર્થ–ોગ્યપણના સંભવથી શ્રેયપણાની સિદ્ધિ થાય છે. ૧૬
ટીકાર્થ–સંભવથીજ એટલે ચોગ્યપણાથી સર્વ પ્રયોજનોના શ્રેયપણાની સિદ્ધિ થાય છે. પણ માત્ર ગુણથી એટલે કેવલ ગ્યતાના અભાવથી શ્રેયપણાની સિદ્ધિ થતી નથી. કહેવાને આશય એ છે કે, ગુણ માત્ર છતાં પણ અદ્યાપિ દીક્ષા લેવાને ગ્ય અને દીક્ષા આપવાને ગ્ય એ જીવ જયાં સુધી વિવક્ષિત કાર્ય પ્રત્યે ગ્યતાને પામતા નથી, ત્યાં સુધી તેણે આરંભેલું કાર્ય પણ સિદ્ધ થતું નથી, કારણકે, રેગ્યતા વિના તે પુરૂષને તે કાર્યમાં અધિકાર નથી. અને જે અધિકારી નથી, તેઓને સર્વ કાર્યોમાં નિ. ધજ છે. એથી યોગ્યતાજ સર્વ કાર્યોના શ્રેયે ભાવને સંપાદન કરનારી છે. ૧૬
મૂલાથ–સમ્રા નામના રાજર્ષિનું કહેવું યોગ્ય નથી, એમ નારદ કહે છે. ૧૭ ટીકાર્થ–સમ્રાનું કહેવું કાંઈ પણ ગ્ય નથી, એમ નારદ કહે છે. ૧૭
શા માટે સમ્રાનું કહેવું યોગ્ય નથી ? તેને ઉત્તર આપે છે.
મૂલાર્થ–યોગ્યતા માત્ર ગુણથી બીજા ગુણને ભાવ થતાં પણ ઉત્કર્ષને રોગ ન થાય. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org