________________
चतुर्थः अध्यायः।
गुणमात्रस्य स्थानाविकस्य तुच्छस्यापि गुणस्य प्रथम सिघौ सत्यां गुणां. तरस्यान्यस्य गुणविशेषस्य नाव उत्पादः गुणांतरभावः तस्य नियमादवश्यंतया अलावादसत्त्वात्स्वानुरूपकारणपूर्वकोपि कार्यव्यवहारः । यतः पठ्यते । नाकारणं नवेत्कार्य नान्यकारणकारणम् । अन्यथा न व्यवस्था स्यात्का.
વિ ?. नान्यकारणकारणमिति न नैव अन्यस्यात्मव्यतिरिक्तस्य कारणमन्यकारणं अन्यकारणं कारणं यस्य तत् तथा पटादेः कारणं सूत्रपिमादिघटादेः कारणं न વતિ તિ જોવો આ
નૈવનિતિ સંક્રાનિતિ ? नैतदेवं प्राग्वत् सम्राट् राजर्षिविशेषः प्राह ॥ १५ ॥
ટીકાર્ય–ગુણ માત્ર એટલે સ્વાભાવિક-તુચ્છ એવા ગુણની પ્રથમ અસિદ્ધિ થતાં બીજા ગુણ વિશેષની ઉત્પત્તિને અવશ્ય અભાવ હોય છે, માટે પિતાને અનુરૂપ ( ગ્ય એવાં) એવા કારણ પૂર્વક પણ કાર્ય વ્યવહાર હોય છે, તેને માટે કહેવું છે કે –
“ કારણ વગરનું કાર્ય ન હોય અને અન્ય કારણ જેનું કારણ છે, એવું કાર્ય ન હોય એટલે જેનું કારણ જે હોય તે જ તેનું કારણ કહેવાય, પણ અન્યનું કારણ અન્ય ન થાય, જે એમ ન કહીએ તો કાર્ય અને કારણ એ બેની વ્યવસ્થા કયારે પણ ન થાય.'
અન્ય કારણ કારણું એટલે પિતાથી જુદું જે કારણે તે અન્ય કારણ કહેવાય, અને તે અન્ય કારણ છે કારણ જેનું એવું કાર્ય ન હેય. જેમ સુત્રને પિંડ વગેરે વસ્ત્રાદિકના કારણે છે, તે ઘડા વગેરે કાર્યને કારણે ન કહેવાય—એ ભાવાર્થ છે. ૧૪
મલાર્થ––એ વ્યાસનું કહેવું એજ પ્રકારે છે, એમ નથી. એમ સમ્રાટ નામે રાજર્ષિ કહે છે. ૧૫
શા માટે વ્યાસનું કહેવું યોગ્ય નથી ? તેને ઉત્તર આપે છે. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org