________________
ચતુર્થ અધ્યાયઃ
दिशातु यिष्ठमपि प्रत्याख्यानं संपद्यत इति। ३
इति विशेषतो गृहस्थधर्म उक्तः सांप्रतं यतिधर्मावसर इति यतिमनुवर्णयिष्याम इति ॥४॥
પ્રતીતાવ છે यत्यनुवर्णनमेवाह । अ) अईसमीपे विधिप्रबजितो यतिरिति ॥५॥
अर्हः प्रव्रज्या) वक्ष्पमाण एव अर्हस्य प्रव्रज्यादानयोग्यस्य वक्ष्यमाणगुणस्यैव गुरोः समीपे पार्थे विधिना वक्ष्यमाणेनैव प्रत्रजितः गृहीतदीक्षः यतिः मुनिरित्युच्यते इति ॥ ५॥
यथोदेशं निर्देश इति न्यायात्प्रव्रज्याहमेवानिधित्सुराह ।
अथ प्रव्रज्याहः आर्यदेशोत्पन्नः विशिष्टजातिकुनाકરીને ધણું પણ પચ્ચખાણ નિષ્પન્ન થાય છે. ૩
મૂલાર્થ_એવી રીતે ગૃહસ્થને વિશેષ ધર્મ કર્યો. હવે યતિ ઘર્મ કહેવાનો અવસર છે, માટે, પ્રથમ યતિનું વર્ણન કરીશું. ૪
ટીકાર્થ—આ ભૂલને અર્થ પ્રસિદ્ધ છે. ૪ યતિનું સ્વરૂપ કહે છે –
મૂલાર્થ–પતે દીક્ષા લેવાને યોગ્ય હોય અને યોગ્ય પુરૂષની સમીપે વિધવડે દીક્ષા લીધી હોય તે યતિ કહેવાય છે. ૫
ટીકાર્ચ–અર્વ એટલે દીક્ષા લેવાને ગ્ય કે જેના ગુણે આગળ કહેવામાં આવશે. એવો પુરૂષ તે અહ એટલે દીક્ષા આપવાને યોગ્ય જેના ગુણ આગળ કહેવામાં આવશે, એવા ગુરૂની પાસે આગળ કહેવામાં આવશે એવા વિધિવડે દીક્ષા જેણે ગ્રહણ કરી છે, તે યતિ કહેવાય છે. પ ણ
જેવી રીતે ઉદેશ કર્યો હોય તેવી રીતે નિર્દેશ કરે એ ન્યાયથી દીક્ષાને ગ્ય. એવા પુરૂષના લક્ષણોને કહેવાની ઇચ્છાથી મૂળ ગ્રંથકાર
કહે છે.
મુલાથ-દીક્ષા લેવાને ગ્ય એવા પુરૂષના લક્ષણે આ પ્રમાણે છે. ૧ આર્ય દેશમાં ઉન્ન થયેલો, ૨ વિશિષ્ટ જાતિ તથા કુળવાળે, ૩ જેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org