________________
चतुर्थः अध्यायः सांप्रतं चतुर्थ आरभ्यते । तस्य चेदमादिसूत्रम् । • एवं विधिसमायुक्तः सेवमानो गृहाश्रमम् । चारित्रमोहनीयेन मुच्यते पापकर्मणा ॥ १ ॥
एवमुक्तरूपेण विधिना सामान्यतो विशेषतश्च गृहस्थधर्मलक्षणेन समायुक्तः संपन्नः सेवमानोऽनुशीलयन् गृहाश्रमं गृहवास किमित्याह । चारित्रमोहनीयेन प्रतीतरूपेण मुच्यते परित्यज्यते पापकर्मणा पापकृत्यात्मकेन ॥१॥
एतदपि कथमित्याहसदाझाराधनायोगाद्भावशोर्नियोगतः ।
J દેટ, એ. એ.જે. એ.
હવે ચોથા અધ્યાયનો આરંભ કરે છે. તે અધ્યાયનું પ્રથમ સૂત્ર ( આ નીચે પ્રમાણે છે – USી મલાર્થ—આ પ્રમાણે વિધિએ સહિત ગૃહસ્થાશ્રમને સેવતો એ પુરૂષ ચારિત્ર મોહનીય રૂ૫ પાપ કર્મથી મુકાય છે. ૧
ટીકાર્થ_એવી રીતે જેનું સ્વરૂપ કહેલું છે એવા વિધિથી એટલે સામાન્ય તથા વિશેષથી ગૃહસ્થ ધર્મના વિધિથી યુકત એવો ગૃહાવાસને સેવતો પુરૂષ જેનું રૂપ પ્રતીત છે એવા ચારિત્ર મેહનીય રૂપ પાપકર્મવડે મુકાય છે. ૧
એ ચારિત્ર મેહનીય કર્મથી કયે પ્રકારે મુકાય ? તે કહે છે.
મૂલાર્થ–સત્ એવા આજ્ઞાન આરાધનના યોગથી થયેલી નિયમાએ ભાવ શુદ્ધિ અને સભ્ય પ્રકારે ચારિત્રના રાગથી થયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org