________________
तृतीयः अध्यायः।
२१५ विसए य वावियिव्वं बहुसुयगुरुणो सयासाओ" ॥ १ ॥५० तथा ग्वानादिकार्यानियोग इति ॥ २१ ॥
सानादीनां ग्वानवानवागमग्रहणोद्यतपायूर्णकादिलक्षणानां साधुसाधर्मिकाणां यानि कर्माणि प्रतिजागरणोपधान्नपानवस्त्रप्रदानपुस्तकादिसमर्पणोपायनिरूपणादिलक्षणानि तेष्वनियोगो दत्तावधानता विधेयेति ॥ ५१ ॥ ___ तथा कृताकृतप्रत्युपेक्षेति ॥ ॥
कृतानां अकृतानां च चैत्यकार्याणां ग्लानादिकार्याणां च प्रत्युपेक्षा निपुणानोगविलोचनव्यापारेण गवेषणं तत्र कृतेषु करणानावादकृतकरणायोग्रमो विधेयः अन्यथा निष्फनशक्तिक्षयप्रसंगादिति ॥ ५३॥
ततश्च चितवेवयागमनमिति ॥ ३ ॥ અર્થપદને વિચાર કરો. અને એ અર્થ પદના વિષયને–વરૂપનો પણ વિચાર કર. ૫૦
મૂલાઈ-ગ્લાનાદિકના કાર્યને વિષે સાવધાનપણું રાખવું. પ૧ ટીકા-ગ્લાનાદિ એટલે માંદા માણસ,બાલકો,વૃધ્ધ અને શાસ્ત્રને હણ કરવામાં ઉઘુકત થયેલા અને અતિથિ–મીજમાન થયેલા સાધુઓ તથા સાધર્મિઓના જે કર્મ એટલે પ્રતિજાગરણ, ઔષધ, અન્ન, પાન, અને વસ્ત્રના દાન, પુતકાદિ અર્પણ કરવા, અને ઉપાશ્રય આપવા વિગેરે કામ તેની અંદર સારી રીતે ધ્યાન આપવું. 1 મૂલાર્થ–કરેલા કામની અને કરેલા કામની તજવીજ કરવી પર
ટીકાર્થ–ચૈત્ય સંબંધી તથા ગ્લાનાદિ સંબંધી કરેલા કાર્યો તથા ન કરેલા એવા જે કર્યો તેની પ્રત્યુપેક્ષા કરવી, એટલે નિપુણતાથી વિચાર કરવારૂપ તેના વ્યાપાર કરી તેની ગષણ કરવી તેમાં જે કાર્ય કરેલા છે, તેને ફરી કરવાનો અભાવ છે. પણ જે કર્યા નથી તે કરવાને ઉધમ કરે. જો એમ ન કરવામાં આવે તે પિતાની શક્તિનો ફેગટ ક્ષય કરવારૂપ પ્રસંગ આવે. પર
મલાઈ–તે પછી યોગ્ય વેલાએ ઘેર આવવું. પ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org