________________
धर्मबिंदुप्रकरणे निरंतरमाकर्णनं तच्वणे हि तातानियापनावान्न कदाचियब्धगुण हानिः सવત રિ . so
तथा सांध्य विधिपासनेति ॥ ११ ॥
सांध्यस्य संध्याकालनवस्य विधेरनुष्ठानविशेषस्य दिनाष्टमनागोजनाज्यवहारसंकोचादिलक्षणस्य पालनानुसेवनमिति ॥ ७१ ॥ एनामेव विशेषत आह ।
यथोचितं तत्प्रतिपत्तिरिति ॥ २ ॥ यथोचितं ययासामर्थ्य तत्पतिपत्तिः सांथ्यप्रतिपत्तिरिति ॥ ७ ॥ कीदृशीत्याह
पूजापुरस्सरं चैत्यादिवंदनमिति ॥ ३ ॥ રિત પ્રશંસા એ પેહેલા અધ્યાયના સૂત્રમાં કહેલ લક્ષણવાલા શિષ્ટપુરૂષ ના ચરિત્રનું નિરંતર શ્રવણ કરવું. તેમને સાંભળવાથી તે શિષ્ટપુરૂષોના જેવું આચરણ કરવાને અભિલાષ ઉત્પન્ન થવાથી તેમને કદિ પણ પ્રાપ્ત થયેલા ગુણોની હાનિ થતી નથી. ૭૦ -
મૂલાર્થ–સંધ્યાકાલના વિધિનું પાલન કરવું. ૭૧
ટીકાર્ય–સંધ્યાકાલે કરવા ગ્ય એ વિધિ એટલે અનુષ્ઠાન વિશે૫. જેની અંદર દિવસના આઠમા ભાગને વિષે ભેજનાદિ વ્યવહારને સંકેચ કરવા વગેરે થાય છે તે. તેનું પાલન કરવું. *૭૧
એ વિષે વિશેષ કહે છે. મૂલાર્થ–યથાશકિત સંધ્યાકાલના વિધિનો અંગીકાર કરે.૭ર
ટીકાર્થ–પોતાના સામર્થ્ય પ્રમાણે તે સંધ્યાકાલના વિધિને અંગીકાર કર. ૭ર.
તે વિધિને કેવી રીતે અંગીકાર કરે તે કહે છે–
મૂલાર્થ–સંધ્યાકાળ સંબંધી પૂજા કરવા પૂર્વક ચેત્યાદિ. કનું વંદન કરવું. હ૩
& ચારઘડી દિવસ છતાં ભેજનાદિ વ્યવહારને સંકોચ વગેરે કરી સંધ્યાકાલ સંબંધી વિધિ પાળવાને યથાશકિત ઉદ્યમ કરે એ ભાવાર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org