________________
धर्मबिंदुप्रकरणे जावतो जीपणनवज्रमणवैराग्यसंपादनादिरूपात् । चः समुच्चये । दुःखितानुकंपा तउपकारत्वेन धर्मैकहेतुः । यथोक्तम्
“અન્ય ધર્માર પીરે ર વતીતિ ..
अधिगतपरमार्थानामविवादो वादिनामत्र " ॥ १ ॥ તિ છે ?
तथा लोकापवादनीरतेति ॥ ६२ ॥ लोकापवादात् सर्वजनापरागलक्षणात् नीरुता अत्यंतनीतनावः किमुक्तंनवति निपुणमत्या विचित्य तथातथोचितत्तिप्रधानतया सततमेव प्रवर्तितव्यं यथायथासकलसमोहितसिधिविधायिजनप्रियत्वमुज्जृनते । न पुनः कथंचिदपि जनापवादः तस्य मरणानिर्विशिष्यमाणत्वात् । तथा चावाचि ।।
वचनीयमेव मरणं जवति कुलीनस्य लोकमध्येऽस्मिन् ।
मरणं तु कालपरिणतिरियं च जगतोऽपि सामान्या" ॥१॥ इति ६२ અન્ન વગેરે આપવાથી અને ભાવથી એટલે ભયંકર એવા આ ભવભ્રમણથી વૈરાગ્ય સંપાદન કરાવવાથી અહિ જ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. દુઃખી જન ઉપર અનુકંપા કરવી તે તેના ઉપકારપણાને લઈને ધર્મનું કારણરૂપ થાય છે, તેને માટે કહેલું છે–“પરને ઉપકાર કરે, તે મોટા ધર્મને માટે થાય છે. તે વિષે પરમાર્થને પ્રાપ્ત કરનારા એવા તત્ત્વજ્ઞાની પુરૂષને અને વાદી પુરૂષોને વિવાદ નથી, એટલે એ વાત સર્વને માન્ય છે.” ૧ ૬૧
મલાર્થ–લેકાપવાદથી ભય રાખવો. ૬ર
ટીકાર્થ–લોકાપવાદ એટલે સર્વ લોકેની જેમાં નાખુશી હોય તે. તેવા લોકાપવાદથી ભરતા રાખવી–અત્યંત બીક રાખવી.તે ઉપરથી એમ સિદ્ધ થાય છે કે,સર્વ નિપુણ બુદ્ધિથી વિચારીને તેવી રીતે હંમેશાં એગ્ય વૃત્તિથી પ્રવર્તવું કે, જેથી સર્વ વાંછિત સિદ્ધિને કરનારી લોકપ્રિયતા વૃદ્ધિ પામે. પણ કાઈ જાતને લોકાપવાદ ન થાય. કારણકે, લોકાપવાદ મરણથી પણ વિશેષ છે. તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે.
“કુલીન પુરૂષની આ લોકમાં નિંદા થાય, તે તેને મરણ રૂપ છે અને કાલના પરિણામ રૂપે જે રણ થાય છે, તે તે સર્વ જગતને સામાન્ય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org