________________
धर्मबिंदुप्रकरणे उचितवनया गृहव्यवहारराजसेवादिप्रस्तावलक्षणया आगमनं चैत्यनवनाद्गुरुसमीपाहा गृहादाविति ॥ ५३ ।
તતો ધર્મgધાનો વિજ્ઞાર તિ પણ છે कुनक्रमागतमित्यादिसूत्रोक्तानुष्ठानरूपो व्यवहारः कार्यः ॥ ५५ ॥
તથા ૬ચ્ચે સંતોષપરતેતિ છે
अव्ये धनधान्यादा विषये संतोषप्रधानता परिमितेनैव निर्वाहमानहेतुना अव्येण संतोषवता धार्मिकेणैव जवितव्यमिययः । असंतोपस्यासुखहेतुत्वात् । થયુષ્યતે–
अत्युषणात्सघृतादन्नादच्छिमात्सितवाससः । अपरप्रष्यनावाच शेषमिच्चन्पतत्यधः ॥ १ ॥ इति
તથા—
ટીકાર્થ–ાગેલાએ એટલે હાટને વેપાર તથા રાજાની નેકરી વિગેરે કરવાને સમયે આગમન કરવું એટલે ત્યભવનમાંથી અથવા ગુરૂની પાસેથી ઘર વિગેરે તરફ આવવું પડે મૂલાર્થ–તે પછી ધર્મ જેમાં મુખ્ય છે,એવો વ્યવહાર કરવો.૫૪
ટીકોર્થ-વ્યવહાર એટલે “કુલમાગત” ઇત્યાદિ પહેલા અધ્યાયના છઠ્ઠાસૂત્રમાં કહેવા પ્રમાણે વ્યવહાર કરે. ૫૪
મૂલાર્થ–દ્રવ્યને વિષે સંતોષ મુખ્ય રાખ. ૫૫
ટીકાર્ય–દ્રવ્ય એટલે ધનધાન્ય વિગેરેમાં સંતોષને પ્રધાન રાખે. અર્થાતુ કહેવાનો આશય એ છે કે ધાર્મિક પુરૂષે પરિમાણ કરેલા અને જેટલાથી માત્ર નિર્વાહ થઈ શકે એટલા પરિમિત દ્રવ્યથી સંતોષ માનનારા થવું. સંતોષ ન રાખવો એ દુ:ખને હેતુ છે. તેને માટે કહ્યું છે કે –
ડા ઘી સાથે ગરમ અન્ન મળે, પેહરવા ફાટયા વગરનું વસ્ત્ર મળે અને પારકી નેકરી ન કરવી પડે તેટલાથી સંતોષ માને. તે સિવાય બાકી જે ઈછા કરે તે નીચે પડે છે. તેને અધ:પાત થાય છે.” ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org