________________
धर्मादुप्रकरणे
तथा असमीक्ष्यैव तथाविधकार्यमपर्यालोच्यैव प्रवणतया यद्व्यवस्था पितमधिकरणं वास्यु दूखल - शिक्षा पुत्रक - गोधूमयंत्रकादि तदसमीक्ष्याधिकरणं । छात्र सामाचारी | श्रावकेण न संयुक्तानि शकटादीनि धारयितव्यानीति अप च हिंस्रमदानव्रतस्यातिचारः । तथा उपत्जोगस्य उपलक्षणत्वाद् जोगस्य प उक्त निर्वचनस्याधिकत्वमतिरिक्ततया उपभोगाधिकत्वं । इहापि समाचारी । उपजोगातिरिक्तानि यदि बहूनि तैलामलकानि गृह्णति तदा तौल्येन बहवः हातुं तगादौ व्रजेति । ततश्च पूतर का दिवधोऽधिकः स्यादेवं तांबूला दिष्वपिवि जाषा न चैवं कल्पते ततः को विधिरुपयोग ? । ततः स्नाने तावद्गृहे एव स्नातव्यं नास्ति तत्र सामग्री तदा तैनामलकैः शिरो धर्षयित्वा तानि च
Lo
વળી તેવા કાર્યના વિચાર કર્યાં વગરજ એટલેઆવશ્યકતા વિના તૈયાર સ્થાપન કરી રાખેલ હૈાય તે 'અધિકરણ કહેવાય છે. અર્થાત્ વાંસલા, ખાણીએ, વાઢવાની શિલા અને ઘઉં પ્રમુખને દળવાની ઘંટી વગેરે યંત્ર તે અસમીફ્યાધિકરણ કહેવાય છે. અહિં આવી સમાચારી છે કે, શ્રાવકે જોડ્યા વગરના ગાડા વગેરે રાખવા. કારણ કે, તૈયાર જોડી રાખેલા ગાડા વગેરેને માગીને લઈ જનારા હિંસક પુરૂષાને તે આપવાથી હિ...સ્રપ્રદાન વ્રતને અતિચાર લાગે છે, તેમ વળી ઉપભાગ અને ઉપલક્ષણથી ભાગ કે જેના અર્થ આ ગળ કહેવામાં આવેલા છે તેનું જે અધિકપણું તે ઉપભાગાયિકત્વ કહેવાય છે, તે કરવાથી વ્રતને અતિચાર લાગે છે. અહિં પણ આ પ્રમાણે સમાચારી છે. ઊપભાંગનું અધિકપણું આ પ્રમાણે છે, જેમકે, જો તેલ તથા આંમળાં વગેરે ધણાં ગ્રહણ કરે, તે તેમાં લાલુપણાને લઇને ધણાં લેૉકા સ્નાન કરવાને તળાવ વગેરેમાં જાય, તેથી પૂરા વગેરે જીવેાના વધ થાય, એવી રીતે તાંબૂલ વગેરે વસ્તુ એ વિષે વિકલ્પ જાણવા.
૧ જેનાથી આત્મા નરકને વિષે આરેાપિત થાય તે અધિકરણ કહેવાય છે.
Jain Education International
'
For Private & Personal Use Only
www.jainelibrary.org