________________
धर्मबिंदुप्रकरणे अप्रत्युपेक्षिताप्रमार्जितोत्सर्गादाननिपसंस्तारोपक्रमणानादरस्मृत्यनुपस्थापनानीति ॥ २३ ॥
शह पदेऽपि पदसमुदायोपचारादप्रत्युपेक्षितपदेनापत्युपेदितःमत्युपेक्षितस्थमित्रादिनूमिदेशः परिगृह्यते । अप्रमार्जितपदेन तुस एवाप्रमार्जितःप्रमार्जित इति तथा उत्सर्गश्चादाननिक्षेपौ चेति उत्सर्गादाननिक्षेपाः ततोऽप्रत्युपेक्षिताप्रमाजिते स्यमित्रादाबुत्सर्गादाननिदेपाः अप्रत्युपेक्षिताप्रमार्जितोत्सर्गादान निक्षेपाः ततस्ते च संस्तारोपक्रमणं चानादरश्च स्मृत्युपस्थापनं चेति समासः । तत्राप्रत्युपेविते प्रथमत एव लोचनाच्यामनिरीक्षिते दु:प्रत्युपेक्षिते तु प्रमादाद ज्रांतत्रोचन व्यापारेण न सम्यनिरीक्षिते तथा अप्रमार्जिते मूलत एव वस्त्रांचलादिना अपरामृष्टे सुःप्रमार्जिते त्वर्द्धप्रमार्जिते स्थमित्रादौ यथार्हमुत्सर्गो मूत्रपुरीषादीनामुज्ज
મુલાઈ-૧ ન જોયેલા તથા ન પ્રમાજેલા સ્થાનને વિષે મલમૂત્રાદિ પરાવવા, ૨ તેવા સ્થાનમાં ધર્મના ઉપકરણ લેવા તથા મૂકવા. ૩ સંથારાને જોયા વિના તથા પ્રમાર્યા વિના તેનો ઉપગ કરે. ૪ પૈષધ ઉપવાસનો અનાદર કરવો અને પ સ્મૃતિ––
સ્મરણનું અનુસંધાન માં રાખવું. એ પાંચ ત્રીજા શિક્ષાવ્રતના અતિચાર કહેવાય છે. ૨૩
ટીકાર્થ—અહિં એક પદને વિષે પદસમુદાયને ઉપચાર છે, તેથી અપ્રત્યુપેક્ષિતપદવડે અપ્રત્યુપેક્ષિત અને દુઃપ્રત્યુપેક્ષિત એવા રચંડિલાદિ ભૂમિનો દેશ ગ્રહણ કરે. અપ્રમાર્જિત પદે કરીને અપ્રમાર્જિત અને દુ પ્રમાર્જિત એવા રચંડિલાદિ ભૂમિના દેશનું ગ્રહણ કરવું. ઉત્સર્ગ, આદાન અને નિક્ષેપ તે પછી અપ્રત્યુપેક્ષિત તથા અપ્રમાર્જિત એવા રચંડિલાદિને વિષે ઉત્સર્ગ, આદાન અને નિક્ષેપ તે પછી સંસ્તારપક્રમણ, અનાદર અને મૃત્યુ પસ્થાપન––એમ ટૂંક સમાસ થાય છે. અપ્રત્યુપેક્ષિત એટલે પ્રથમથી જ નેગો વડે નહિ જેએલા અને દુઃપ્રત્યુપેક્ષિત એટલે પ્રમાદથી ભમેલા નેત્રોના વ્યાપારને લઈને સારી રીતે નહીં જેએલા એવા થંડિલ વગેરેમાં તથા અપ્રમાર્જિત એટલે મૂળથીજ વસ્ત્રના છેડા વગેરેથી નહીં પૂજેલા અને દુ:પ્રમાર્જિત એટલે અર્ધા પૂજેલા એવા રચંડિલ વગેરેમાં ત્યાગ કરવા યોગ્ય મલમૂત્ર વગેરેને યથાયોગ્ય રીતે પરઠવવા. એ પ્રથમ અતિચાર જાણો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org