________________
तृतीयः अध्यायः ।
२०३
वसामर्थ्यं तस्मात्किमित्याह । तज्जयः तेषामतिचाराणां जयोऽभिन्नवः संपद्यते । यतो विहितानुष्ठानं सर्वापराधव्याधिविरेचनौषधं महदिति ॥ २७ ॥
एतद्विषयमेवोपदेशमाह।
अत एव तस्मिन् यत्न इति ॥ २८ ॥
तएव विहितानुष्ठानवीर्यस्या तिचारजयहेतुत्वादेव तस्मिन् विहितानुष्ठाने यत्नः सर्वोपाधिशुद्ध उद्यमः कार्य इति ।
अन्यत्राप्युक्तम् ।
तम्हा निवसई, बहुमाणं च अहिगयगुणंमि । परिकार, परि आलोयं च ॥ १ ॥
સામર્થ્ય, તેનાથી તે અતિચારાના જય એટલે પરાભવ થાય છે, કારણ કે, વિહિતાનુષ્ટાન એટલે તે શાસ્ત્રાક્ત આચરણ સર્વ અપરાધરૂપ વ્યાધિને વિનાશ કરવામાં મેટા ઔષધરૂપ છે. ૨૭
હવે એ વિષયને ઉપદેશ કહે છે
મૂલાથ—એજ કારણ માટે તે અનુષ્ઠાનને વિષે પ્રયત્ન કરવા. ૨૮
ટીકા—અંગીકાર કરેલા સમકિત વગેરેના અનુષ્ઠાનનું વીર્ય અતિચારને જીતવાનું કારણ છે, એ હેતુ માટે શાસ્ત્રાકત અનુષ્ઠાનને વિષે સર્વ ઉપાધિથી શુદ્ધ એવા ઉદ્યમ કરવે.
તે વિષે બીજે થલે ( પચાશકમાં ) પણ કહ્યું છે—
તે કારણ માટે અસત્——અછતા એવા પણ વિરતિના પરિણામ પ્રયત્ન થી થાય છે, પ્રયત્ન વિના અથવા અકુશલ એવા કર્મના ઉદયથી છતા એવા પણ વિરતિના પરિણામ પડે છે, માટે અંગીકાર કરેલા સમકિત વગેરે ગુણાને વિષે પ્રયત્ન કરવેા. બહુમાન એટલે ભાવના પ્રખધે કરીને તથા મિથ્યાત્વ અને પ્રાણિવદિક સંબંધી ઉદ્વેગ લાવીને અને પરિણતિ એટલે સમકિતાદિ ગુણના શત્રુરૂપ એવા મિથ્યાત્વાદિ નઠારા લવાળા છે અને સમકિત-અણુવ્રતાદિ ગુણ મેાક્ષના હેતુ રૂપ છે, એવા પરિણામના વિચાર કરીને યત્ન કરવા. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org