________________
तृतीयः अध्यायः।
२०१ कल्पो वा सोऽस्यास्तीति मत्सरी तद्भावो मात्सर्य तथा कालस्य साधूचितनिदासमयस्थातिक्रमोऽदित्सयानागत नोजनपश्चाद्भोजनधारेणोबंधनं कालातिक्रमोऽतिचार इति । जावना पुनरेवं यदानानोगादिनातिक्रमादिना वा एतानाचरति तदातिचारोऽन्यदा तु नंग इति ॥२४॥
vagadguત્રતશિક્ષાવાનિ તિરાન્નિવાર તુને થોનમાર५. एतजहिताणुव्रता दिपावनं विशेषतो गृहस्थधर्म કૃતિ છે છે
एतैरतिचारैरहितानामाणुव्रतादीनामुपलक्षणत्वात् सम्यकस्य च पालनं । किमित्याह । विशेषतो गृहस्थधर्मो जवति यः शास्त्रादौ प्राक् सूचित ઝારીહિતિ 99 |
आहोक्त विधिना प्रतिपन्नेषु सम्यकाणुव्रतादिष्वतिचाराणामसंजव एव
ગ્ય એવા ભિક્ષાને સમય–તેને અતિક્રમ એટલે સાધુને ન દેવાની ઈચ્છાથી તે સમયને અનાગત ભેજન અથવા પશ્ચાતું ભેજનદ્વારા ઉલ્લંઘન કરે, તે કાલાતિક્રમ નામે પાંચ અતિચાર છે. આ સ્થળે આવી ભાવના છે કે,
જ્યારે અનાગાદિ અથવા અતિક્રમાદિવડે પૂર્વે કહેલા અતિચારને આચરે ત્યારેજ અતિચાર કહેવાય, નહીં તે વ્રતને ભંગ કહેવાય છે. ૨૪
એવી રીતે અવ્રત, ગુણવ્રત, અને શિક્ષાપદના અતિચારો કહીને તે વાતને ચાલતા પ્રકરણ સાથે જોડી દેવા કહે છે –
મૂલાર્થ_એ અતિચારરહિત અણુવ્રત વગેરેને પાળવા તે ગૃહસ્થને વિશેષ ધર્મ જાણો. ર૫
ટીકાર્થ–એ અતિચારોથી રહિત એવા અવ્રત વગેરેનું જે પાલવું, ઉપલક્ષણથી સમ્યકત્વનું પણ પાલવું, તે ગૃહરને વિશેષ ધર્મ કહેવાય છે, જે ધર્મ શાસ્ત્રાદિકને વિષે પ્રથમ સૂચવેલ હતો. ૨૫
કેઈ શંકા કરે કે, પ્રથમ કહેલ વિધિવડે અંગીકાર કરેલા સમકિત સહિત અણુવ્રતાદિને વિષે અતિચાર થવાનો સંભવ જ નથી, તે છતાં અતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org