________________
તપ: અધ્યાયા समानधार्मिकमध्ये वास इति ॥ ३० ॥.. समानाः तुट्यसमाचारतया सदृशाः उपलक्षणत्वादधिकाश्च ते धार्मिकाचेति समासः । तेषां मध्ये वासोऽवस्थानं तत्र चायं गुणः यदि कश्चित्तथाविधदर्शनमोहोदयाघाच्यवते ततस्तं स्थिरीकरोति स्वयं वा पचव्यमानः तैः स्थिरी क्रियते पठ्यते च ।
" यद्यपि निर्गतनावस्तथाप्यसौ रक्ष्यते सद्भिन्यैः । Bી પુર્વિસૂનમૂલોકપિ ચંપા ને મહીં નૈતિ” છે . ૨૦
तथा वात्सत्यमेतेष्विति ॥ ३१ ॥ वात्सल्यमन्नपानताबूलादिप्रदानग्लानावस्थाप्रतिजागरणादिना सत्करणं एतेषु साधर्मिकेषु कार्यं तस्य प्रवचनसारत्वात् । उच्यते च ।
મૂલાર્થ–સરખા ધર્મ વાળા પુરૂષોની વચ્ચે નિવાસ કરે. ૩૦
સમાન એટલે તુલ્ય આચારને લઈને સરખા અને ઉપલક્ષણથી અધિક એવા જે ધર્મી જને તેઓની વચ્ચે વાસ કરે. તેમાં આ પ્રમાણે ગુણ રહેલો. છે—જે કઈ તેવી જાતના દર્શન મેહનીય કર્મના ઉદયને લીધે ધર્મથી પતિત થાય છે તેને તે ધર્મમાં સ્થિર કરે છે અથવા પોતે ધર્મથી પતિત થાય તે તેઓ તેને સ્થિર કરે છે, તે વિષે કહ્યું છે કે –
જે કે મનુષ્ય ભાવ રહિત થયે હેય, તે પણ બીજા પુરૂષ તેની રક્ષા કરે છે. વાંસના સમૂહમાં રહેલો વાંસ તેનું મૂળ છેદાય તો પણ પૃથ્વી ઉપર પડી જતો નથી. ૧૦-૩૦ - મૂલાઈ–વળી એ સાધમજ જન ઉપર વાત્સલ્ય રાખવું. ૩૧
ટીકાઈ–વાત્સલ્ય એટલે અન્ન, પાન, અને તાંબૂલ વગેરે આપીને તથા ગ્લાનાવરથાને વિષે પ્રતિજાગરણ વડે વૈયાવચ્ચ કરવા વગેરેથી સત્કાર કરે. તે સત્કાર સાધર્મી જનને કરે, કારણકે, તે પ્રવચન એટલે જિનશાસન તેને સાર રૂપ છે તેને માટે કહ્યું છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org