________________
૨૦A.
धर्मबिंदुप्रकरणे . तित्थंकरजत्तीए सुसाहुजणपज्जुवासणाए या । उत्तरगुणसघाए एत्य सया होइ जश्यव्वं ॥३॥ एवमसंतो वि इमो जायइ जाओ य ण पक्ष कयावि। ...
ता एत्थं बुछिमया अपमाओ हो कायव्यो त्ति ॥ ३॥ २७ सांप्रतं सम्पत्कादिगुणेष्वलब्धनानाय बब्धपरिपालनाय च विशेषतः રિફાકાર
સામાન્યરત્યેતિ છે રૂ ..
सामान्यानां प्रतिपन्नप्तम्यकादिगुणानां सर्वेषां प्राणिनां साधारणा चासो चर्या चेष्टा च सामान्यचर्या अस्त्र प्रतिपन्न विशेषगृहस्थधर्मस्य जंतोरिति ॥ए।
તીર્થંકરની ભકિત વડે, સાધુ જનની સેવા વડે, ઉત્તર ગુણ–પ્રધાન ગુણની અભિલાષા વડે અર્થાત્ સમકિત છતાં અણુવ્રતની અને અણુવ્રત છતાં, મહાવ્રતની અભિલાષા વડે સર્વદા પ્રયત્ન કરે. ૨
એવી રીતે આ નિત્ય સમૃતિ ન્યાય વડે એટલે યત્ન વડે અવિદ્યમાન એ પણ સમકિતને તથા વિરતિને પરિણામ થાય છે અને ઉત્પન્ન થયેલ પરિણામ તે ક્યારે પણ પડતો નથી, માટે બુદ્ધિમાન પુરૂષે એનિત્ય સ્મરણાદિ પ્રયત્નને વિષે અપ્રમાદ કરે. 3–૨૮
સમકિત પ્રમુખ ગુણેને વિષે નહીં મળેલા એવા ગુણના લાભને માટે અને જે ગુણે મળેલા છે, તેનું પરિપાલન કરવાને માટે હવે વિશેષ શિક્ષા કહે છે.
મૂલાથ–પૂર્વે કહેલા ગૃહસ્થ પુરૂષની સામાન્ય ચેષ્ટા જાણવી, ૨૯
સામાન્ય એટલે અંગીકાર કર્યા છે સમ્યકજ્વાદિ ગુણે જેમણે એવા સર્વ પ્રાણીઓની સાધારણ એવી ચર્ચા–ચેષ્ટા અર્થાત્ પ્રવૃત્તિ તે ગૃહરથના. વિશેષ ધર્મને અંગીકાર કરનારા પુરૂષને હોય છે. ૨૯
તે ચેષ્ટા કેવી જોઈએ ? તે કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org