________________
धबिंदुप्रकरणे तत्कयमुक्तमेतजहिताणुव्रतादिपालनमित्याशंक्याह ।
વિયાતિવાર તિ રદ્દ
क्लिष्टस्य सम्यक्त्वादिप्रतिपत्तिकालोत्पन्नशुझिगुणादपि सर्वथाऽव्यवच्छिन्नानुबंधस्य कर्मणो मिथ्यात्वादेरुदयाहिपाकात्सकाशादतिचाराः शंकादयो वधबंधादयश्च संपद्यते इदमुक्तं नवति यदा जव्यत्वपरिशुछिवशादत्यनमननुबंधीजूतेषु मिथ्यात्वादिषु सम्यत्कादि प्रतिपद्यते तदातिचाराणामसंनव एव । अन्यथा म. तिपत्तौ तु स्युरप्यतिचारा इति ॥२६॥
तहि कथमेषां निवारणमित्याशंक्याह ।
વિતિનુદાનવીર્યતત્તનો તિ ૨૩
विहितानुष्ठानं प्रतिपन्नसम्यकादेर्नित्यानुस्मरणादिलक्षणं तदेव वीर्य जीચાર રહિત અદ્વૈત વગેરેનું પાલન કરવું' એમ શા માટે કહ્યું ? એ શંકાને ગ્રંથકાર ઉત્તર આપે છે –
મૂલાઈ–કિલષ્ટ કર્મના ઉદયથી અતિચાર થાય છે. ર૬.
ટીકાર્થ–કિલષ્ટ એટલે સમકિત પ્રમુખને અંગીકાર કરવાને સમયે ઉત્પન્ન થયેલા શુદ્ધિ ગુણથી પણ જેને અનુબંધ (પરસ્પર સંલગ્નપણું) સર્વથા નાશ પામ્યું નથી એવા મિથ્યાત્વાદિ કર્મના ઉદયથી–વિપાકથી શંકાદિક અને વધ બંધ વગેરે અતિચાર ઉત્પન્ન થાય છે. અહિં કહેવાનું તાત્પર્ય
એ છે કે, જ્યારે ભવ્યપણાની શુદ્ધિને લઇને મિથ્યાત્વાદિક કર્મ અતિ અનુબં"ધરૂપ ન થવાથી સમ્યકત્વાદિ પ્રાપ્ત થાય છે, ત્યારે અતિચાર થવાનો સંભવજ નથી, અને જો એમ ન હોય તે સમ્યકત્વ વગેરેને અંગીકાર કરવામાં પણ અતિચાર લાગે છે. ૨૬ ત્યારે એ અતિચારોનું નિવારણ કેમ થાય ? એવી શંકાને ઉત્તર કહે છે–
મૂલાર્થ—અંગીકાર કરેલા સમ્યકત્વ વગેરેના આચરણથી (સામર્થ્યથી) તે અતિચારનો જય થાય છે. ર૭
ટીકાર્થ વિહિત એટલે અંગીકાર કરેલા સમ્યકત્વ વગેરે તેનું અનુછાન એટલે નિત્ય રમરણાદિ લક્ષણવાલું આચરણ તે રૂપ વીર્ય એટલે જીવનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org