________________
धर्मबिंदु प्रकरणे
સચિત્તનિક્ષેપ—વિધાન—પરવ્યવઢેરામાભર્ય—પાલાતિ
क्रमा इति ॥ २४ ॥
सचित्त निक्षेप पिधाने च परव्यपदेशश्च मात्सर्य च कालातिक्रमश्चेति समासः । तत्र सचिते सचेतने पृथिव्यादौ निक्षेपः साधुदेयनक्तादेः स्थापनं सचित्त निक्षेपः तथा सचित्तेनैव बीजपूरादिना पिधानं साधुदेय नक्तादेरेव स्थगनं सचित्तपिधानं तथा परस्यात्मव्यतिरिक्तस्य व्यपदेशः परव्यपदेशः परकीयमिदमन्नादिकमित्येवमदित्सावतः साधुसमक्षं जनं परव्यपदेशः । तथा मत्सरोऽसहनं साधुनिर्याचितस्य कोपकरणं ' तेन केन याचितन दत्तमहं तु किं ततोऽपि हीन इत्यादिवि
ઇ
अथ चतुर्थस्य—
હવે ચેાથા શિક્ષાવ્રતના અતિચાર કહે છે—
મુલા—૧ સાધુને આપવા ચેાગ્ય વસ્તુને સચિત્ત ઉપર મૂકવી. ૨ તેને સચિત્ત વસ્તુવડે ઢાંકવી. ૩ પેાતાની વસ્તુને પારકી વસ્તુ કહેવી ૪ મત્સરભાવ રાખવા અને ૫ કાલના અતિક્રમ કરવા. એ પાંચ અતિચાર છે. ૨૪
ટીકા-સચિત્ત નિક્ષેપ, પિધાન, પરભ્યપદેશ, માત્સર્યા અને કાલાતિક્રમ—એ સર્વને શ્રંદ્વ સમાસ થાય છે. ૧ તેમાં સચિત્ત એટલે પૃથ્વીકાય વગેરે સચેતન વસ્તુને વિષે સાધુને આપવા ચાગ્ય એવી અન્નાદિક વસ્તુનું સ્થાપન કરવું, તે સચિત્ત નિક્ષેપ નામે પેહેલા અતિચાર છે. ૨ તે સાધુને આપવા યોગ્ય વસ્તુને બીજોરા વિગેરે સચેતન વસ્તુવડે ઢાંકવી તે સચિત્તપિધાન નામે બીજો અતિચારછે. ૩ પર એટલે પાતાથી જુદા એવા માણસને વ્યપદેશ કરવા. અર્થાત્ સાધુને ન આપવાની ઈચ્છાથી આ અન્નાદિક વસ્તુ પારકી છે, મારી નથી ’ એમ સાધુની સમક્ષ કહેવુ, તે પરબ્યપદેશ નામે ત્રીજો અતિચારછે.૪ મત્સર એટલે અસહનપણું સાધુએ કાષ્ઠ પુરૂષ પાસે કેાઈ વસ્તુ માગી ત્યારે તેની ઉપર કાપ કરવેશ. અથવા હું શું તે રક પુરૂષ કરતાં આછે! છુ કે, તેણે દીધી ' ઈયાદિ વિકલ્પ કરવા તે પણ મત્સર કહેવાય છે. એવા મત્સર જેનામાં હેાય તે મત્સરી કહેવાય અને તેને જે ભાવ તે માત્સય નામે ચેાથા અતિચારછે. પ કાલ એટલે સાધુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org