________________
धर्माबंदुप्रकरणे તત્તર ધ્રુતરાચાલનક્રિતિ સે કરે છે
श्रुतस्यागमा उपलब्धस्य शक्यम्यानुष्ठातुं पार्यमाणस्य पालनमनुशीलनं સામાજિપષયિિત છે પણ છે
तया अशक्धे नावप्रतिबंध इति ॥४६॥
अशक्ये पालयितुमपार्यमाणे तथाविधशक्तिसामग्र्यनावात्साधुधर्माच्यासादौ भावनांतःकरणन प्रतिबंधः आत्मनि नियोजनं तस्यापि तदनुष्ठानफलत्वात् । यथोक्तम्
ના ચાવલીયાસ્તત્ર સરાસ્થિ.
तद्योगः पापबंधाय तथा धर्मेऽपि दृश्यताम् ॥ १॥ तद्योग इति अन्यप्रसक्तनारीव्यापारः स्वकुंटुबपरिपालनादिरूप इति ॥४६॥
મૂલાઈ_આગમથી સાંભળેલા અને પોતાથી થઈ શકે એવા અનુષ્ઠાનનું પાલન કરવું. ૪પ.
ટીકાર્થ– તે એટલે આગમથી સાંભળેલું,શક્ય એટલે કરી શકાય તેવું, તેનું પાલન કરવું, એટલે સામાયિક, પિષધ વગેરેથી પાલન કરવું૪પ.
મૂલાર્થ–પોતાની શકિતથી ન બની શકે એવા અનુષ્ઠાનને વિષે ભાવ રાખવો. ૪૬
ટીકાર્ચ–અશક્ય એટલે જે પાલી ન શકાય તેવું અનુષ્ઠાન, તેને વિષે ભાવ રાખે. એટલે તેવી જાતની શકિતની સામગ્રીના અભાવને લીધે સાધુધર્મને અભ્યાસ કરવા વગેરે કરી શકાય તેવા ન હોય, તેનેવિષે અં. તઃકરણને ભાવ રાખે–તેની આત્માને વિષે ભેજના કરવી, કારણકે, અને શક્ય અનુષ્ઠાનને વિષે આત્માને જોડવાથી અનુષ્ઠાનનું કુલ મલે છે, તે વિષે કહ્યું છે કે,
બીજા પુરૂષમાં આસક્ત થયેલી રત્રીનો ભાવ તે પુરૂષમાં સદા રહે છે પછી તે આસકત થયેલી સ્ત્રીને કુટુંબ પાલન કરવારૂપ વ્યાપાર જેમ પાપબંધને અર્થ થાય છે, તેમ અશક્ય ધર્મના અનુષ્ઠાનને ભાવ તે અનુષ્ઠાનના ફલને અર્થે થાય છે. '૪૬ ૧ તેને વેગ એટલે અન્ય પુરૂષમાં આસક્ત એવી સ્ત્રીને કુટુંબને પાલન કરવા પ્રમુખ વ્યાપાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org