________________
धर्मबिंदुप्रकरणे
भोगादिदोषपरिहारवशात्प्रत्याख्यानस्य मूलगुणगोचरस्योत्तरगुणगोचरस्य च क्रिया ग्रहणरूपा परिमितसावद्यासेवनेऽपि अपरिमित परिहारेण प्रत्याख्यानस्य महाજીવાત્ । યમ્ ।
२००
परिमितमुपनुंजानो ह्यपरिमितमनंतकं परिहरंश्च । प्राप्नोति च परलोके ह्यपरिमितमनंतकं सौख्यम् ॥ १ ॥ કૃતિ । || રૂપ ||
તયા—યથોચિત ચૈત્યવૃગમનમિતિ ॥ ૐ
द्विवबंद
यथोचितं यथायोग्यं चैत्यगृहगमनं चैतुगृहे जिनजवनलक्षणे नाय प्रत्याख्यान क्रियानंतरमेव गमनमिति । इह द्विविधः श्रावको जवति समृद्धिमांस्तदितरच तत्रर्द्धिमान् राजादिरूपः स सर्वस्वपरिवारसमुदायेन व्रजति एवं
પ્રકારે જેમ હેાય તેમ એટલે માન, ક્રોધ, અનાભાગ વગેરે દાષાના યાગ કરીને પ્રત્યાખ્યાન એટલે મૂળ ગુણ તથા ઉત્તર ગુણુ આશ્રીને રહેલ પચ્ચખાણુ, તેની ક્રિયા કરવી. કારણકે, પરિમાણ કરેલા સાવધતુ સેવન કર્યે છતે અપરિમાણ કરેલા સાવઘના ત્યાગ કરવા,તેણે કરીને મેટા ગુણાએ પચ્ચખાણમાં રહેલાછે. તેને માટે કહ્યું છે કે,—
પરિમાણુ કરેલ સાવને ભાગવત અને અપરિમાણુ કરેલ અનતુ સાવધને ત્યાગ કરતા પુરૂષ પરલેાકને વિષે નિશ્ચે અપરિમિત અનત સુખ પામે છે. ” ૧
પર
મૂલા—જેમ ઘટે તેમ ચૈત્યગૃહમાં ગમન કરવુ. ૩૬ ટીકા—પ્રત્યાખ્યાન ક્રિયા કર્યાં પછી જેને જેમ ઉચિત હેાય તેમ તેણે અર્હત્ બિંબને વંદના કરવા માટે ચૈત્યગૃહમાં ગમન કરવું.
અહીં શ્રાવક બે પ્રકારના છે. એક સમૃદ્ધિમાન્ અને બીજો સમૃદ્ધિ રહિત. તેમાં રાજા પ્રમુખ તે સમૃદ્ધિમાન્ શ્રાવક છે, તે પેાતાના સર્વ પરિવારના સમુદાયથી ચૈત્ય પ્રત્યે જાય છે, એમ કરવાથી શાસનની પ્રભાવના કરેલી કહેવાય છે, તેનાથી બીજો સમૃદ્ધિ વગરના શ્રાવક છે, તે પેાતાના કુટુંબની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org