________________
तृतीयः अध्यायः।
UU नीयानामादाननिक्षेपौ च पौषधोपवासोपयोगिनो धर्मोपकरणस्य पीउफन्नकादे - वतिचाौ स्यातामेताविति । १-५ ।
इह संस्तारोपक्रमणमिति संस्तारकशदः शय्यापलक्षणं तत्र शय्या शयनं सर्वांगीणं वसतिर्वा । संस्तारकोऽर्द्धतृतीयहस्तपरिमाणः ततः संस्तारकस्य प्रस्तावादमत्युपेक्षितस्याप्रमार्जितस्य चोपक्रमः नपनोगः अतिचारोऽयं तृतीयः । ३ । अनादरस्कृत्यनुपस्थापने पुनधौं चतुर्यपंचमावतिचारौ । ४-५ । सामायिकातिचाराविव जावनीयाविति । इह संस्तारोपक्रमे श्यं वृद्धसमाचारी कृतपौषधोपवासो नामत्युपेक्षितां शय्यामारोहति संस्तारकं वा पौषधशालां वा सेवते दर्नवस्त्रं वा शुफवस्त्रं वा नूम्यां संस्तृणाति कायिकानूमेश्चागतः पुनरपि संस्तारकं प्रत्युपेक्षतेऽन्ययातिचारः स्यात् एवं पीठादिष्वपि विनाषेति ॥ २३ ॥
તેવા પ્રકારના રચંડિલ વગેરેમાં પિષધ ઉપવાસને ઉપયોગી એવા જે પીઠ ફલક (પાટ પાટીયું) વગેરે ધર્મના ઉપકરણને લેવા અને મુકવા– એ બીજો અતિચાર જાણવો. એવી રીતે બને અતિચાર કહેલા છે. ૧-૨
અહિં સંસ્તાર એટલે સંથાર ઉપલક્ષણથી શય્યા જાણવી. શય્યા એટલે સર્વ અંગે શયન કરવું અથવા વસતિ-વસવું. જેનું પરિમાણ અઢી હાથનું છે, તે સંથારે કહેવાય છે. તે સંથારાને જોયા વિના તથા પૂજયા વિના ઉપગ કરે, એ ત્રીજે અતિચાર જાણે. અનાદર એટલે પિષધોપવાસનું જેમ તેમ કરવું, તે ચૂંથો અતિચાર અને તેનું અનુસંધાન – રાખવું, તે પાંચમે અતિચાર–એ બે અતિચારની સામાયિકના અતિચારની પેઠે ભાવના કરવી. ૩-૪-૫
અહિં સંથારાના ઉપભેગને વિષે વૃદ્ધસમાચારી આ પ્રમાણે છે– પષધપવાસ જેણે કરેલો છે એવો પુરૂષ પડિલેહણ વિનાની શય્યા અથવા સંથારા ઉપર બેશે નહીં અથવા પડિલેહણ કર્યા વિનાની પષધશાળાને સેવે નહીં તેમજ દર્ભવત્રને વા શુદ્ધ વસ્ત્રને પડિલેહણ કર્યા વિનાની ભૂમિ ઉપર ન પાથરે. કાયિકાભૂમિ એટલે મૂત્રાદિક કરવાની ભૂમિ, તેમાંથી મૂત્રાદિક કરી આવ્યા પછી ફરીવાર સંથારાની પડિલેહણ કરે છે તે ન કરે તે અતિચાર લાગે છે. એવી રીતે બાડ, પાટીયા વગેરે વસ્તુને વિષે પણ જાણી લેવું. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org