________________
१५६
धर्मबिंदुप्रकरणे वस्थितस्याहानीयस्याहानाय श्रोत्रे दृष्टौ वानुपातोऽवतारणमिति योऽर्थः । अयम
नावः । विवक्षितक्षेत्रादहिवर्तमानं कंचन नरं व्रतनंगजयादाव्हातुमशन्कुवन् यदा काशितादिशब्दश्रावणस्वकीयरूपसंदर्शनकारेण तमाकारयति तदा व्रतसापेदत्वाच्छद्रानुपातरूपानुपातावतिचाराविति । तथा पुद्गलस्य शर्करादेनियमितक्षेत्रागहिर्वतिनो जनस्य बोधनाय तदभिमुखं प्रक्षेपः पुद्गलप्रक्षेपः । देशावकाशिकवतं हि गृह्यते माजूद्गमनागमनादिव्यापारजनितः प्राण्युपमर्द इत्यभिप्रायेणस च स्वयंकृतोऽन्येन वा कारित इति न कश्चित्फले विशेषः प्रत्युत गुणः स्वयंगमने यापयविशुः परस्य पुनरनिपुणत्वात्तदशुद्धिरिति । इह चायध्यमव्युत्पन्नबुधित्वेन सहसाकारादिना वान्त्यत्रयं तु व्याजपरस्यातिचारतां यातीति ।
નિયમિત કરેલા ક્ષેત્રની બાહેર રહેલા પુરૂષને બોલાવીને તેની નજર પાડવી તે રૂપાનુપાત નામે થી અતિચાર જાણે. - આ કહેવાને ભાવાર્થ આ પ્રમાણે છે–પોતે નિયમિત કરેલા ક્ષેત્રની બાહેર રહેલા કોઈ પુરૂષને વ્રતભંગના ભયથી બેલાવવાને અસમર્થ હોવાથી તેને ખાંસી, ખારો વગેરે શબ્દો સંભળાવી અને પિતાનું રૂપ દેખાડી તે દ્વારા તેને બેલા, ત્યારે વ્રતની અપેક્ષા હેવાથી શબ્દાનુપાત અને રૂપાનુપત નામે અતિચાર થાય છે.
તેમ વળી ૫ પુળ પ્રક્ષેપ એટલે પોતે નિયમિત કરેલા ક્ષેત્રની બહેર રહેલા માણસને જાણ કરવાને કાંકરા વગેરે પુગળે તેની સામે ફેંકવા, તે પુત્રળ પ્રક્ષેપ કહેવાય છે, જેથી કરીને જવા આવવાના વ્યાપારથી પ્રાણુને નાશ ન થાય એવા અભિપ્રાયથી દેશાવકાશિકત્રત ગ્રહણ કરાય છે. તે પ્રાણિઘાત કે જે પોતે કરેલો અથવા બીજા પાસે કરાવ્યું, તેના ફળમાં કાંઇ વિશેષ નથી, પણ ઉલટું પિતે ગમન કરતાં ઈર્યાપથની વિશુદ્ધિ કરવાથી ગુણ થાય છે. અને બીજાને તો અજાણપણુથી ઈર્યાપથની શુદ્ધિ ન કરવાથી જીવન ઘાત થવારૂપ દેષ પ્રાપ્ત થાય છે. તેમાં પ્રથમના બે અતિચાર તો કાચીબુદ્ધિવડે અથવા સહસાકાર વગેરેથી થાય છે અને જે છેલ્લા ત્રણ અતિચારે છે, તે તો કોઈ મિષથી અભિપ્રાય જણાવનારને ઉત્પન્ન થાય છે. આ સ્થળે વૃદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org