________________
तृतीयः अध्यायः ।
१८
आनयन-प्रेष्यप्रयोग - शब्द-रूपानुपात - पुद्गल क्षेपा
કૃતિ ॥ ૬ ॥
आनयनं च प्रेष्यश्च यानयनप्रेष्यौ तयोः प्रयोगावानयनप्रेष्यप्रयागौ । तथा शब्दरूपयोरनुपातौ शब्दरूपानुपाती आनयनप्रेष्यप्रयोगौ च शब्दरूपानुपातौ च पुद्गनपचेति समासः । तत्रानयने विवचितक्षेत्राद्वहिर्वर्त्तमानस्य सचेतना दिशव्यस्य विवक्षितत्रप्रापणे प्रयोगः । स्वयं गमने व्रतजंगजयादन्यस्य स्वयमेव वा गच्छतः संदेशादिना व्यापार एमानयनप्रयोगः । तथा प्रेष्यस्यादेश्यस्य प्रयोगो विवहितक्षेत्राद्वहिः प्रयोजनाय स्वयंगमने व्रतजंगनयादन्यस्य व्यापारणं प्रेष्यप्रयोगः । तथा शह्रस्य का सितादिरूपस्य रूपस्य स्वशरीराकारस्य विवचितक्षेत्राद्ध हिय
મૂલા—૧ પાતે નિયમિત કરેલા ક્ષેત્રની માહેર રહેલા ક્ષેત્રથી મંગાવવુ. ૨ તેવી રીતના ક્ષેત્રમાં સેવકને માકલવા, ૩ શબ્દ સભળાવવા, ૪ રૂપ દેખાડવું, ય કાંકરા પ્રમુખ યુદ્ગળ નાંખી સમજુતી આપવી—એ પાંચ અતિચાર જાણવા. ૨૨
ટીકા આનયન અને પ્રેષ્યના જે પ્રયાગ તથા શબ્દ અને રૂપના અનુપાત અને પુદ્ગલના ક્ષેપ—એ સર્વને સમાસ છે. ૧ તેમાં પેતે પરિમાણ કરી રાખેલા ક્ષેત્રની બાહેર રહેલા ક્ષેત્રને વિષે રહેલ સચેતનાદિ વસ્તુને પેાતાના રાખેલા ક્ષેત્રમાં લાવવાને પ્રયાગ કરવા——અર્થાત્ કાઇની પાસે મંગાવી લેવું, કારણ કે, જો પાતે લેવા જાય તે વ્રતભંગ થાય. તે ત્રતભંગના ભ યથી કાઇ બીજો પેાતાની મેળે જતા હૈાય તેની સાથે સદેશે! કહેવા વગેરેથી જે વસ્તુને મગાવવાના પ્રયોગ કરવા તે આનયન નામે પ્રયાગ કહેવાય છે. ૨ મેધ્ય એટલે આજ્ઞા કરવા યોગ્ય સેવક તેના પ્રયાગ એટલે પોતે નિયત કરેલા ક્ષેત્રની બાહેર કાઈ પ્રચાજન આવી પડે તે તેને માટે પેાતાને જવામાં તને ભંગ થાય, તેવા ભયથી બીજા સેવકને મેાકલવા, તે પ્રેષ્ય પ્રયાગ કહેવાય છે. ૩ શબ્દ એટલે ખાંસી, ખાંખારા વગેરે શબ્દા પોતે નિયમિત કરેલા ક્ષેત્રની બાહેર રહેલા પુરૂષના કાનમાં પાડી તેને બાલાવવાની જાણ કરવી તેશબ્દાનુપાત કહેવાય છે. ૪ રૂપ એટલે પેાતાના શરીરની આકૃતિ પાતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org