________________
तृतीयः अध्यायः ।
१८३
नाभोगातिक्रमादिनिबंधनप्रवृत्या प्रष्टव्यम् अन्यथा जंग एव स्यात् । तत्र सचित्तं कंदमूलफलादि तथा संव प्रतिवद्धं सचित्तवृक्षेषु गुंदादि पकफलादि वा तद्नणं हि सावधाहार वर्जकस्य सावधाहारप्रवृत्तिरूपत्वादना जोगादिना तिचारः अथवास्यिकं त्यक्ष्यामि तस्यैव सचेतनत्वात्कटाहं तु जक्कयिष्यामि तस्याचेतनत्वादिति । तया संमिश्रमर्द्ध परिणतजनादि सद्यः पिष्टक शिक्कादि वा । अभिपवः सुरासंधानादि । दुःपक्वाहारचा स्विन्नपृयुकादि । एतेऽपि
अतिचारा अनाजोगादतिक्रमादिना वा सम्मिश्राद्युपजीवनमवृत्तस्य जवंति । अन्यथा पुनर्नंग एवेति ।
इह जोगोपभोगमानलक्षणं गुणव्रतमन्यत्र जोजनतो गुणवतं यदुच्यते तदपेक्षयैवा तिचारा उपन्यस्ताः । शेपव्रतपंचपंचा तिचारसाधर्म्यादन्ययान्य
પ્રવૃત્તિ થઈ, તેથી અણવિચાર પ્રમુખ કારણને લઇને અતિચાર લાગ્યા, એમ સમજવું, અથવા મૂળ વગેરેમાં અંદર રહેલા ઠળીઆ પ્રમુખ બીજના ત્યાગ કરીશ. કારણ કે તે સચિત્ત છે. અને જે ઉપર આચ્છાદન કરી રહેલા ભાગ છે, તેનું ભક્ષણ કરીશ, કારણ કે, તે અચેત છે. તેનું ભક્ષણ કરનારને સચિત્ત સંબંધ નામે અતિચાર લાગે છે. સમિત્ર એટલે અડધુ પરિણામ પામેલ અર્થાત કાંઇક સચિત્ત અને કાંઇક અચિત્ત એવુ જલાદિક અથવા તત્કાલ દળેલા લાટમાં રહેલ કણિક વગેરે તે સમિશ્ર કહેવાય છે. તેને ભક્ષણ કરનારતે સચિત્ત સંમિશ્ર નામે અતિચાર લાગે છે.
અભિષવ એટલે અનેક દ્રવ્યના સધાનથી નીપજેલ સુરા મધ વગેરે નરમ દ્રવ્ય અથવા સુરા અને સધાન કહેતા કાલાતિક્રમ થયેલું અથાણું ઇત્યાદિ વસ્તુ ખાનારને પણ તે સાવદ્ય આહારને વજ્રક હોવાથી અનાભાગ તથા અતિક્રમ ઇત્યાદિકથી અતિચાર લાગે છે. તથા દુઃપકવાહાર એટલે અડધા કાચા તથા અડધા પાકા થએલા પૃથુક (પાંક)નું ભક્ષણ કરનાર એવા સાવદ્ય વજ્ર કને તે અતિચાર લાગે છે. એ અતિચાર પણ અણુવિચારવાથી અથવા અતિક્રમ વગેરેથી ચિત્તમિશ્ર પ્રમુખ ઊપજીવિકામાં પ્રવતેલા પુરૂષને થાય છે, જો એમ ન હેાય તેા વ્રતના ભગજ થાય એમ જાણવું . અહિં ભોગપભાગ પરિમાણવાળું ગુણવ્રત ભાજનથી બીજી જગ્યાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org