________________
तृतीयः अध्यायः।
१८१ व्यवस्थाप्यान्यस्यां तु दशोत्तरं योजनशतं करोति उन्नाच्यामपि प्रकारान्यां योजनशतघ्यरूपस्य परिमाणस्याव्याहतत्वादित्येवमेकत्र क्षेत्रं वर्द्धयतो व्रतसापेक्षत्वादतिचारः।
तथा कथंचिदतिव्याकुलत्वप्रमादित्वमत्यपाटवादिना स्मृतेः स्मरणस्य योजनशतादिरूपदिक्परिमाण विषयस्यांतर्धानं भ्रंशः स्मृत्यंतर्धानमिति ।
इह वृद्धसंप्रदायः ऊर्ध्वं यत्प्रमाणं गृहीतं तस्योपरि पर्वतशिखरे वृक्षे वा मर्कटः पनी वा वस्त्रमानरणं वा गृहीत्वा व्रजेत् तत्र तस्य न कल्पते गंतुं यदा तु तत्पतिमन्येन वानीतं तदा कल्पते गृहीतुं एतत्पुनरष्ठापदोजयंतादिषु भवेत् ।
एवमधाकूपादिषु विनाषा । तथा यत्तिर्यकप्रमाणं गृहीतं तत्रिविधेन करणेन नातिक्रमितव्यं क्षेत्रवृद्धिश्च न कर्त्तव्या कथमसौ पूर्वेण नां गृहीत्वा વધારતા એવા પુરૂષ ને વ્રતની અપેક્ષા છે તેથી અતિચાર લાગે છે. વળી કઈ રીતે જે પુરૂષને વિષે અતિ વ્યાકુળતા, પ્રમાદ અને બુદ્ધિનાં ચાતુર્યને અભાવ વગેરે દેને લઈને પોતે લીધેલા સે જન વગેરેના દિક્ પરિમાણનું વિસ્મરણ થઈ જાય, ત્યારે રસ્મૃતિને નાશ થવારૂપ અતિચાર લાગે છે.
આ સ્થળે વૃદ્ધ પુરૂષોથી પરંપરા ચાલ્યા આવતો એવો સંપ્રદાય છે કે, ઊંચે જેટલું પ્રમાણ કર્યું હોય, તેની વધારે ઊંચા પર્વત ઉપર અથવા વૃક્ષ ઉપર મર્કટ અથવા પક્ષી વત્ર કે આભુષણ લઈ જાય, તો તેને ત્યાં જવું ન કલ્પે અને જ્યારે તે લઈ ગયેલી વસ્તુ નીચે પડે અથવા કઈ લાવી આપે ત્યારે તે વસ્તુ લેવી કલ્પે છે. આવા બનાવ અષ્ટાપદ તથા રૈવતાચલ (ગિરનાર) વગેરે પર્વતેમાં બને છે. એવી રીતે નીચે કુવા વગેરે સ્થાનેમાં તે વાત વિકલ્પ સમજવી. - હવે જે તિરછું પ્રમાણ ગ્રહણ કરેલ છે, તેને ત્રણ પ્રકારના કરણે કરીને ઓળંગવું નહીં. અને ક્ષેત્રવૃદ્ધિ ન કરવી, તે કેવી રીતે ન કરવી? તે કહે છે—જે પુરૂષે પૂર્વ દિશામાં ભાંડ (માલ) ગ્રહણ કર્યા, તેટલામાંજ પોતે લીધેલ પરિમાણ પુરૂ થઈ ગયું, તે પછી જે આગળ જવાય તો જ તે માલનું મૂલ ઉપજે. એમ ધારી પશ્ચિમ દિશા પ્રત્યે જવાના જે જન હતા, તેને પૂર્વ દિશાને જનના પરિમાણમાં ભેળવે છે, તેથી ક્ષેત્ર વૃદ્ધિરૂપ અતિચાર થાય છે. - જે સ્મૃતિ ન રહી હોય અને તેથી પરિમાણને અતિક્રમ કરે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org