________________
१०२
धर्मविंदुप्रकरणे
गतो यावत्परिमाणं ततः परतो नांम बनते इति कृत्वा अपरेण यानि योजनानि तानि पूर्वदिपरिमाणे चिपति । यदि च स्मृत्यंतर्धानात्परिमाणमतिक्रांती जवेत्तदा ज्ञाते निवर्तितव्यं परतश्च न गंतव्यं । अन्योपि न विसर्जनीयः
अथवा या कोपि गतो जवेत्तदा यत्तेन लब्धं स्वयं विस्मृत्य गतेन વા તન ગૃહને ત્તિ !! ?” |
अथ प्रितीयस्य ।
सचित्त-संबद्ध - संमिश्रा - जिपत्र - डुः पव्काहारा इति
॥ s′′ h
सचित्तं च संबन्धं च संमिश्रं च अभिषवथ डः पकाहारश्चेति समासः इह च सचित्तादौ निवृत्तिविषयीकृतेऽपि प्रवृत्तावतिचारानिधानं व्रतसापेकस्या
જ્યારે જાણવામાં આવે ત્યારે પાછા વળે અને આગળ ન ચાલે તેમ બીજાને પણ ન મેકલે, અથવા કાઈ આજ્ઞાથી પ્રથમથીજ લેવા ગયા હાય, અને જે લાવ્યા હાય તેને પોતે ગ્રહણ ન કરે તથા પોતે વિસ્મૃતિ પામીને ગયા ાય, અને જો રસ્મૃતિ આવે તે પાછા વળે પણ તે વસ્તુને ગ્રહણ કરે નહીં. ૧૯
હવે બીજા ભાગપભાગ ગુણવ્રતના અતિચાર કહે છે— મુલા—૧ સચિત્ત, ૨ સચિત્ત સાથે બધાએલુ, ૩ સચિ ત્ત સાથે મિશ્રણ થયેલું, ૪ મદિરાના સધાન વગેરેની સાથે મળેલુ અને ૫ અધુ કાચુ અને અડધુ પાકુ—એ પાંચ પ્રકારના અતિચાર જાણવા.
ટીકા-સચિત્ત વગેરે પદાના સમાસ કરવા. અહિં સચિત્ત વગેરેની નિવૃત્તિ કરેલી છે, છતાં તેમાં પ્રવૃત્તિ કરવી એ અતિચાર કહેવાય છે, પણ તે અતિચાર વ્રતની અપેક્ષાવાળાને અજાણ્યે--અવિચારે અતિક્રમાદિ કારણ ઉત્પન્ન થતાં લાગેછે, એમ સમજવાનુ છે, જો એમ ન હાય તે વ્રતના ભગ થયા કહેવાય. તેમાં કદ, મૂળ તથા મૂળ વગેરે સચિત્ત કહેવાય છે. ચિત્ત એવા વૃક્ષને વિષે ગુંદર પ્રમુખ અથવા પાકેલા ળ પ્રમુખ બધાએલ હાય તે સબંધ કહેવાય છે. તેનું ભક્ષણ કરવાથી સાવધ આહારનું પચ્ચખાણ કરનારને સાવદ્ય આહારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org