________________
१०६
धर्मबिंदुप्रकरणे कर्मकराणां शंखमूख्यं ददाति पूर्वानीतांस्तु कीणाति ६ । बाकावाणिज्यमप्येवमेव दोषस्तु तत्र कृमयो जवति ७ । रसवाणिज्यं कम्पपालत्वं तत्र सुरादावनेके दोषाः मारणाक्रोशवधादयः । केशवाणिज्यं यदास्यादीन् गृहीत्वान्यत्र । विक्रीणीते अवाप्यनेके दोषाः परवशित्वादयः ए । विषवाणिज्यं विषविक्रयः स च न कटपते यतस्तेन वहूनां जीवानां विराधना स्यात् १७ । यंत्रपीमनकर्मेति तिने. दुयंगादिना तिलादिपीमनं ११ । निर्वाग्नकर्म गवादीनां वर्द्धितककरणं १। दवदानकर्म यघनदवं ददाति क्षेत्ररक्षणनिमित्तं यथोत्तरापथे दग्धे हि तत्र तरुणं तृणमुत्तिटते । तत्र च सत्वशतसहस्राणां वधः स्यात् १३ । सरोहृदतमागपरिशो
ને મારીઉતાવળ કરે છે, તેમ વળી તેવું કામ કરનારા લેકિને શંખ લાવવા માટે મૂલ્ય આપે છે. અને જે તેઓ લાવેલા હોય તે તે ખરીદ કરે છે.
૭ લાક્ષાવાણા –એમાં પણ એવા જ દોષ જાણ; કારણ કે, તેમાં જીવ પડે છે, તેથી હિંસા થાય છે.
૮ રસવાણિય–તેમાં કલ્પપાલ એટલે ભદ્દીઘાલી મદિરા કાઢનાર, તે સંબંધી વેપાર કરવામાં સુરાદિક રસને વિષે ઘણા દોષો રહેલા છે જેમકે મારવું, ગાળે આપવી અને હિંસા કરવી વગેરે અનેક દે રહેલા છે.
૯ કેશવવાણિજ્ય-દાસી પ્રમુખને ગ્રહણ કરી બીજી જગ્યાએ વેચે, તેમાં બીજાને વશ રહેવા વગેરે અનેક દો રહેલા છે.
૧૦ વિષવાણિજ્ય-ઝેર વેચવું, તે વેપાર ઘટિત નથી, કારણ કે, તેથી ઘણાં જીની વિરોધના થાય છે.
૧૧ ચંપીડનકર્મ–તલ તથા શેલડી પ્રમુખ વસ્તુને પીલવાના યંત્રદિકવડે તલ તથા શેલડી પ્રમુખને પીલવા તે.
૧૨ નિલનકર્મ-આખલા વગેરે પશુઓને ખાસી કરવા તે. ૧૩ દવદાન–વનને બાલવારૂપ કર્મ, તે કર્મ ખેતરની રક્ષારૂપ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org