________________
તૃતીયઃ અધ્યાયઃ |
पण यत् सरःाभृतीनि शापयति १५ । असतीपोषणं यद्योनिपोषका दासीः पोषयंति तत्संबंधिनी च नाटी गृहति१५॥ यया गोविषय इति । दिमागदर्शनं चैतत् बहुसावधानां कर्मणामेवंजातीयानां न पुनः परिगणन मिति ।
इह चैवं विंशतिसंख्यातिचारानिधानमन्यात्रापि पंचातिचारसंख्यया तज्जातीयानां व्रतपरिणामकानुष्यनिबंधनविधानामपरेषां संग्रहो अष्टव्य इति झापनार्थ तेन स्मृत्यंतर्धानादयो यथासं नवं सर्वव्रतेष्वतिचारा दृश्याइति। नन्वंगारकर्मादयः कस्मिन् व्रतेऽतिचाराः खरकर्मत्रत इतिचेत्तर्हि व्रतविषयस्यातिचाराणां च कः परस्परं विशेषः खरकर्मरूपत्वादंगारकर्मादीनां ।
ય છે. ઉત્તરાપથે દેશમાં એવી રીત છે કે, ખેતરમાં અગ્નિ સળગાવવાથી ત્યાં મેટા ઘાસ ઉત્પન્ન થાય છે, તેમાં હજારો લાખે છેને નાશ થઈ જાય છે.
૧૪ સહુદતડાગ પરિશેષણકર્મ–જે સરવર વગેરે શેષાવે છે તે.
૧૫ અસતીષણ–યોનિનું પોષણ કરનારી દાસીઓનું પિષણ કરાવે છે, અને તે સંબંધી ભાડુ લે છે, તેવી પ્રવૃત્તિ વિદેશમાં ચાલે છે.
આવી જાતના ઘણાં સાવધ કર્યો છે, અહિં તેનું માત્ર દિગદર્શન કરાવેલ છે, કાંઇ બધાની ગણના કરી નથી.
એવી રીતે વીશ સંખ્યાવાલા અતિચારના નામ કહ્યાં છે, બીજ રથલે પાંચ અતિચારની સંખ્યાવડે વ્રતના પરિણામને મલિન કરવાના કારણરૂપ એવા તે જાતના બીજા અતિચારને સંગ્રહ કરવો, એમ જણાવાને વ્રતનું વિરમ રણ થવારૂપ વિગેરે અતિચારો જેમ ઘટે તેમ સર્વ વ્રતને વિષે જાણવા. અહિ શંકા કરે કે, અંગાર વગેરે અતિચારે ક્યા વ્રતને વિષે કહે છે ? જો તમે એમ કહે કે, તે ખરકમ મૂરકર્મ તે વ્રતને વિષે અતિચારજ છે, તો એ ટલું પુછવાનું કે, વ્રતના વિષયને અને અતિચારને પરસ્પર શે વિષય છે ? કારણ કે, અંગાર કર્માદિક ફ્રરકર્મરૂપજ છે, માટે તેને વ્રતભંગ કહે અતિચાર કેમ કહો છો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org