________________
१७८
धर्मबिंदु प्रकरणे
संवत्सराघवधिना द्विपदचतुष्पदानां परिमाणं कृतं तेषां च संवत्सरमध्य एव प्रसवेधिकद्विपदादिजावाद व्रतनंगः स्यादिति तदद्भयात् कियत्यपि काले गते गर्भग्रहणं कारयतो गर्मस्थद्विपदादिनावेन वर्हिततदजावेन च कथचिद्यतनंगादतिचारः ।
तथा कुप्यमासनशयनादिगृहोपस्करः तस्य यन्मानं तस्य पर्यायांतरारोपणेनातिक्रमोऽतिचारो जवति । यथा किल्ल केनापि दश करोटकानीति कुप्यस्य परिमाणं कृतं ततस्तेषां कथंचिद द्विगुणत्वे नृते सति व्रतजंगजयात्तेषां घयेन येन एकैकं महत्तरं कारयतः पर्यार्यांतरकरणेन संख्या पूरणात्स्वाना विकसंख्यावाधनाचा तिचारः ।
अन्ये त्वाहुः तदर्थित्वेन विवदित कालावधेः परतोऽहमेतत्करोटका दि વા ચાપગા પ્રાણીઓનું પરિમાણ કર્યું, પછી તે પ્રાણીઓમાં કાઈને વર્ષની અંદરજ પ્રસવકાલ થતાં તે પ્રાણીએ પરિમાણ ઉપરાંત વધી જવાથી ત્રતને ભંગ થાય, એવા ભયથી કેટલાક કાળ ગયા પછી ગર્ભાધાન કરાવતા એવા પુરૂષને ગર્ભમાં પ્રાણીઓ રહેલા છે. પણ બાહેર જણાતા નથી, તેથી કાઇ રીતે વ્રતના ભંગ થયેા ગણાય અને કાઈ પ્રકારે ન થયા ગણાય, તેથી અતિ ચાર લાગે છે.
વળી કુષ્ય એટલે આસન, શયન વગેરે ધરને ઉપકરણ તેનું જૈ માન—પરિમાણ કર્યું... હાય, તેને બીજા પર્યાય રૂપે આરાપણ કરવાથી અતિક્રમ રૂપ અતિચાર લાગે છે. જેમ ત્રાંબા—પીતળના દશ પાત્રનું કેાઇએ ૫રિમાણ કર્યું. તે પછી તે પાત્ર કેાઇ પ્રકારે બમણાં થતાં વ્રતના ભંગના ભયથી તે બે બે પાત્રનુ એક એક અતિ મેઢુ પાત્ર કરાવી તેનું બીજું નામ કરાવી પેાતાની ધારેલી સંખ્યાને પુરી કરે, પણ પાતે જેટલી સંખ્યા રાખી હતી તેને ખાધ આવવાથી અતિચાર લાગે છે.
અહિં બીજા આચાર્યાં આ પ્રમાણે કહે છે—તે પાત્રાદિકનુ ગ્રહણ - રવાનું અવશ્ય રહેલું છે, તેથી પોતે પરિમાણ કરી રાખેલા કાળના અવિધ થઈ રહ્યા પછી ‘હું આ પાત્રાદિકને ગ્રહણ કરીશ, માટે એ બીજાને ન આપવાં' એવી વ્યવસ્થા કરનારા પુરૂષને અતિચાર કહે છે. વળી યથાશ્રુતપણે કરીને એટલે ક્ષેત્ર વાસ્તુ પ્રમુખનું જેટલું પરિમાણ કર્યું છે, તેટલા પરિમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org