________________
तृतीयः अध्यायः।
नाया अतिचारः। तृतीयस्त्वतिक्रमादिना परपुरुषमनिसांत्याः समवसेयः ब्रह्मचारिणस्त्वतिक्रमादिनातिचार इति ॥ १७ ।। - પ્રવ પંચમાણુવ્રત
ત્રવાતુ-સુિવધનધાન્ય-રાણીવાસ–સુप्रमाणातिकमा इति ॥ १७ ॥
देवास्तुनोः ? हिरण्यसुवर्णयोः । धनधान्ययोः ३ दासीदासयोः । कुप्यस्य ५ च प्रमाणातिक्रमाः इति समासः । तत्र क्षेत्रं सस्योत्पत्तिनूमिः तच्च सेतुकेतूजयनेदात् त्रिविधं तत्र सेतुक्षेत्रं अरघट्टा दिसेक्यं केतुक्षेत्रं त्वाकाशोदकानपायं जनयत्रं तु तकुनयनिष्पाद्यं वास्तु पुनरगारं ग्रामनगरादि च तत्रागारं त्रिविधं खातमुच्छ्रितं खातोचिबूतं च तत्र खातं नूमिगृहादि उच्छ्रितं उच्छ्येण થના વારાને દિવસે ગ્રહણ કર્યો હોય, ત્યારે શક્યના વારાનુ અતિક્રમણ કરવાથી તે પતિને ભગવતી સ્ત્રીને બીજે અતિચાર લાગે છે. અતિક્રમ વગેરે કરી પપુરૂષ પ્રત્યે ગમન કરતી એવી સ્ત્રીને ત્રીજે અતિચાર લાગે છે. અને જે બ્રહ્મચારી છે, તેને તે અતિક્રમ વિગેરેથી અતિચાર લાગે છે. ૧૭
હવે પાંચમાં અણુવ્રતના અતિચાર કહે છે–
મૂલાથે–ખેતર ઘર, રૂપુ સોનું ધન ધાન્ય, દાસી દાસ,અને આસન શય્યા વગેરેનું જે પ્રમાણ કર્યું હોય, તેનું અતિક્રમણ કરવું–એ પાંચ અતિચાર પાંચમા અણુવ્રતને વિષે જાણવા. ૧૮
ટીકાર્યક્ષેત્રવાતુ વગેરે પદોને સમાસ થાય છે. તેમાં ક્ષેત્ર એટલે ધાન્યની ઉત્પત્તિની ભૂમિ, તે સેતુ, કેતુ અને સેતુ કેતુ એવા ત્રણ પ્રકારનું છે. તેમાં જે ક્ષેત્ર કુવા ઉપરના ઘટી યંત્ર (રેંટ માળ) વગેરેથી સિંચવા યોગ્ય હોય, તે સેતુક્ષેત્ર કહેવાય છે. જેમાં આકાશને પાણીથી ધાન્ય નીપજાવી શકાય, કેતુક્ષેત્ર કહેવાય છે અને જેમાં બંને રીતે એટલે કુવાના અને આકાસાના પાણીથી ધાન્ય નીપજાવી શકાય તે સેતુકેતુ ક્ષેત્ર કહેવાય છે. ઘર, ગામ તથા નગર–એ વાસ્તુ કહેવાય છે. તેમાં ઘર ત્રણ પ્રકારનાં છે. ખાત, ઉચ્છિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org