________________
૨૭૪
धर्मबिंदुप्रकरणे
तिरिक्तेष्वेव न्याय्यमन्यथाऽपरिणीता कन्या स्वच्छन्दचारिणी स्यात्ततः शासनोपघातः स्यादिहितविवाहा तु कृतव्रतबंधत्वेन न तथा स्यादिति । यच्चोक्तं स्वापत्येष्वपि संख्यानिग्रहो न्याय्यः तचिंतकांतरसदनावे सुतसंख्यापूर्ती वाऽपत्यांतरोत्पत्तिपरिहारोपायत इति । अपरे पुनराहुः परोऽन्यो यो विवाहः आत्मन एव विशिष्टसंतोपाजावात् योषिदंतराणि प्रति विवाहांतरकरणं तत्पर विवाह करणमयं च स्वदारसंतोषिण इति स्त्रियास्तु स्वपुरुषसंतोषपरपुरुषवर्जनयोन नेदः स्वपुरुषव्यतिरेकेणान्येषां सर्वेषां परपुरुषत्वात् । ततः परविवाहकरणानंगक्रीमातीत्रकामाजिलाषाः स्वदारसंतोषिण व स्वपुरुषविषये स्युः। द्वितीयस्तु यदा स्वकीयपतिः सपत्न्या वारकदिने परिगृहोतो जवति तदा सपत्नीवारकमतिक्रम्य तं परिजाન્યાય છે. જે એમ ન કરે તે પરણ્યા વિનાની કન્યા સ્વચ્છેદચારિણું થાય છે અને તેથી શાસનને પણ ઉપઘાત થાય—અર્થાત્ જૈન શાસનની નિંદા થાય. અને જે કન્યાને વિવાહિત કરેલી હોય તો તે વ્રતબંધ-વિવાહને લઇને રવછંદ ચારિણી ન થાય. વળી તે વાત શાસ્ત્રમાં કહી છે કે, “પિતાનાં છોકરાં પરણાવવાં તેને વિષે પણ સંખ્યાને અભિગ્રહ કરે. જેમકે, “મારે આટલાં છોકરાં પરણાવવાં તે ઉપરાંતને નિયમ છે.” તે અભિગ્રહ પણ એ કરે કે, કઈ બીજે માણસ તે વિવાહ વગેરેની ચિંતા રાખનાર લેવો જોઈએ. તે જ તે
અભિગ્રહ ન્યાય યુકત ગણાય છે. અથવા ઘટે તેટલાં છોકરાંની ઉત્પત્તિ થતાં બીજા છોકરાં ઉત્પન્ન કરશું તે તેને પરણાવવા પડશે જેથી નિયમ ભાંગશે એ પ્રકારના દોષ દેખવાથી નિવૃત્તિ પામે તો સંખ્યાનો નિયમ કરે યુક્ત છે.
વળી અહીં બીજા આચાર્યો એમ કહે છે કે, પવિવાહ કહેતાં પિતાને બીજો વિવાહ કરવો તે જાણે. સારે સંતોષ ન થવાથી બીજી સ્ત્રીઓની સાથે વિવાહ કરે તે પવિવાહ કરણ કહેવાય છે. એ અતિચાર વદાર સંતોષી પુરૂષને લાગે છે. અને સ્ત્રીને તો પિતાના પુરૂષમાં સંતોષ અને પરપુરૂષને ત્યાગ–એ બેમાં ભેદ નથી, કારણકે તેણુને પિતાના પુરૂષ વિના બીજા સર્વ પુરૂ પરપુરૂષ જ છે. તેથી એમ સિદ્ધ થયું કે, જેમ સ્વદાર સંતોષી પુરૂષને ૧ પર વિવાહ કરણ, ૨ અનગ ક્રીડા અને ૩ તીવ્ર કામાભિલાષ એ ત્રણ અતિચાર છે તેમ સ્ત્રીને પણ પોતાના પુરૂષ સંબંધી હોય છે. જ્યારે પિતાને પતિ શે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org