________________
१७२
धर्मबिंदुप्रकरणे नंगरतं तत्सादादप्रत्याख्यातमपि न विधेयं यतोऽसावत्यंतपापनीरुतया ब्रह्मचर्य चिकीर्षुरपि यदा वेदोदयासहिष्णुतया तधिधातुं न शक्नोति तदा यापनामात्रार्थ स्वदारसंतोषादिप्रतिपद्यते मैथुनमात्रेणैव च यापनायाः संनवादनंगरतमर्थतः प्रत्याख्यातमेव एवं परविवाहतीत्रकामानिन्नापावपीत्यतः कथंचित् प्रत्याख्यातेषु प्रतेरतिचारता तेषां ।
अन्ये त्वनंगक्रीमामेव जावयंति । स हि निधुवनमेव व्रतविषय इति स्वकीयकल्पनया तत्परिहरन् स्वदारसंतोषी वेश्यादौ परदारवर्जकस्तु परदारेष्वालिंगनादिरूपामनंगक्रीमां कुर्वन् कथंचिदेवातिचरति व्रतं व्रतसापेक्षत्वादिति । तथा खदारसंतोषवता स्वकलत्रादितरेण च स्वकन्नत्रवश्याच्यामन्यत्र मनोवाकायमथुनं न कार्य न च कारणीयमित्येवं यदा प्रतिपन्नं व्रतं नवति तदा पर विवाहकरणतः જયારે પુરૂષદના ઉદયનું સહન કરવાપણું ન થાય, તેથી તે બ્રહ્મચર્યને પાળવા સમર્થ ન થાય, ત્યારે કેવળ નિર્વાહ માટે પોતાની સ્ત્રીમાં સંતોષ વગેરે અંગીકાર કરે છે, કારણકે, માત્ર મૈથુનવડેજ કામના નિર્વાહને સંભવ છે. અનંગ રતનું તો પચ્ચખાણ આવી જ ગયું. એવી રીતે પરવિવાહ તથા તીવ્રકામાંભિલાષ—એ બંનેને માટે પણ જાણી લેવું તેઓના પણ કોઈ પ્રકારે પખ્ખાણ કરતાં છતાં પણ પ્રવૃત્તિ થાય છે. માટે તેમને અતિચારપણું આવે છે.
આ અહિં બીજા આચાર્યો અનંગ કીડાને માટે આ પ્રકારે ભાવના કરે છે. વ્રત ગ્રહણ કરનારા પુરૂષ મૈથુનને જ વ્રતને વિષય માને છે, એટલે “મેં સાક્ષાત મૈથુન કરવાનો નિયમ લીધો છે, પરંતુ આલિંગન વગેરેને નિયમ લીધે નથી ” આ પ્રમાણે પોતાની કલ્પના કરી તે મૈથુનને ત્યાગ કરી અને વેશ્યાદિકને પિતાની સ્ત્રી કરી સંતોષ પામે છે. તેવો પુરૂષ અને પરસ્ત્રીને ત્યાગી આલિંગન વગેરે કામ ક્રીડાને કરતો કોઈ પ્રકારે વ્રતનું અતિક્રમ કરે છે. કારણકે, તેને, વ્રતની અપેક્ષા છે.તેમ પોતાની સ્ત્રીમાં સંતોષવાળાએ પિતાની સ્ત્રીથી અન્ય સ્ત્રી વિષે અને પરીવર્સ કે પિતાની પરણેલી સ્ત્રી અને વેશ્યા એ બેથી બીજી સ્ત્રીને વિષે મન વચન અને કાયાએ કરી મૈથુન ન કરવું તથા ન કરાવવું એવું જ્યારે વ્રત અંગીકાર કર્યું છે ત્યારે પવિવાહ કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org