________________
તૃતીયઃ શ્રધ્યાયઃ तत्कारणमर्थतोऽनुष्टितं नवति तद्वती च मन्यते विवाह एवायं मया विधीयते न मैयुन मिति ततो व्रतसापेक्षत्वादतिचार इति । ....ननु पर विवाहकरणे कन्याफललिप्साकारणमुक्तं तत्र किं सम्यग्दृष्टिरसौ वती मिथ्याष्टिा यदि सम्यग्दृष्टिस्तदा तस्य न सा संभवति सम्यग्दृष्टित्वादेव अथ मिथ्याष्टिस्तदा मिथ्यादृष्ठेरव्रतानि जवंत्येवेति कथं सा परविवाहकरणलदणातिचारकारणमिति । सत्यं केवलमव्युत्पन्नावस्थायां सापि संजवति । किंच यथा नकस्य मिथ्यादृशोऽपि सन्मार्गप्रवेशनायानिग्रहमानं ददत्यपि गीतार्थाः । यथा आर्यसुहस्ती रंकस्य सर्वविरतिं दत्तवान् इदं च पर विवाहवर्जनं स्वापत्यव्यઅર્થાત્ મૈથુન કરાવ્યું ગણાય, પરંતુ તે મૈથુન ત્યાગના વ્રતવાળો એમ માને જે “મે આ વિવાહ કર્યો છે, કાંઇ મૈથુન કરાવ્યું નથી, તે તેમાં વ્રતની અપેક્ષા છે તેથી તે અતિચાર છે, વ્રતભંગ નથી.
અહિં કોઈ શંકા કરે કે, પારકે વિવાહ કરવાને વિષે કન્યાદાનના ફલ ની ઇચછારૂપ તેનું કારણ કહ્યું, તો તે ઇચ્છા કરનાર વ્રતી માણસ સમ્ય દ્રષ્ટિ છે કે મિથ્યાદ્રષ્ટિ છે. જે તે સમ્યમ્ દ્રષ્ટિ છે તો તેને પલની ઈચ્છા હોય નહીં, કારણકે, તેનામાં સામ્ય દ્રષ્ટિપણું છે. કદિ તમે કહેશે કે, એતો મિથ્યા દ્રષ્ટિવાળો છે, તે તેને ત્રતજ હોય નહીં, જ્યારે વ્રત ન હોય તે પછી પરવિવાહ કરવાના અતિચારનું કારણરૂપ ઈચ્છા કેમ સંભવે? અર્થાત્ વતજ નથી તે પછી વ્રતને અતિચાર ક્યાંથી હોય? આના ઉત્તરમાં કહે છે કે તમે કહે છે, તે ઠીક છે, પરંતુ કેવળ અવ્યુત્પન્ન અવસ્થાને વિષે એટલે સર્વથા મિથ્યાદ્રષ્ટિપણું ગયું નથી અને સર્વથા સમ્ય દ્રષ્ટિપણું આવ્યું નથી. એવી મધ્યમ સ્થિતિમાં વિવાહ કરવાના ફલની પ્રાપ્તિ સંબંધી ઈચછી રહે છે, ત્યારે પર વિવાહ કરવા રૂપ અતિચારને સંભવ થાય છે તેમ વળી ભદ્રક એવા મિસ્થાષ્ટિને પણ સારા માર્ગમાં પ્રવેશ કરાવવાને માટે ગીતાર્થ પુરૂષે માત્ર અભિગ્રહ કરાવે છે. જેમ શ્રી આર્ય સુહરતી આચાર્યે રંકને સર્વવિરતિ વ્રત આપ્યું હતું તે પ્રકારે અતિચારને સંભવ જાણો એ પરવિવાહને ત્યાગ કરે એ પિતાના છોકરાં વિના બીજાના છોકરાના વિવાહને ત્યાગ કરવો–એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org