________________
तृतीयः अध्यायः।
मिथ्योपदेशश्च रहस्याच्याख्यानं च कूटलेख क्रिया च न्यासापहारश्च स्वदारमंत्रनेदश्चेति समासः । तत्र मिथ्योपदेशो नाम अलीकवादविषय उपदेश इदमेवं चैवंच बृहीत्यादिकमसत्यानिधानशिक्षणं ? रहस्याच्याख्यानं रह एकांतस्तत्र नवं रहस्यं रहोनिमित्तं तच्च तदन्याख्यान चेति समासः । एतयुक्तं नवति रहसि मंत्रयमाणानवलोक्यानिधत्ते 'एते हि इदं चेदंच राजादिविरुषं मंत्रयते इति २ कूटलेखस्य असद्भूतार्थसूचकाकरलेखनस्य करणं कूटलेखक्रिया ३ न्यासापहार इति न्यासः परगृहे रूपकादनिक्षेपः तस्य अपहारोऽपलापः ४ स्वदारमंत्रनेद इति स्वदाराणां उपलक्षणार्थत्वान्मित्रादीनां च मंत्रस्य गुप्तजाषितस्य जेदो बहिः प्रकाशनं इति ५ अत्र च मिथ्योपदेशो यद्यपि मृषा न वादयामीत्यत्र वा नवदामि नवादयामीत्यत्र व्रतेनंग एव न वदामीति व्रतांतरे तु न किंचन तथापि सहसात्कारानानोगाच्यामतिक्रमव्यतिक्रमातिचारैर्वा मृषावादे परप्रर्तनं व्रतस्यातिचारोऽयं अथवा व्रतसंरक्षणबुध्या परवृत्तांतकथनघारेण मृषोपदेश
ટીકાર્થ–મિથ્યપદેશ વગેરે શબ્દોને ટૂંક સમાસ થાય છે. તેમાં મિથ્થોપદેશ એટલે અસત્યવાદ સંબંધી ઉપદેશ કરવો જેમકે, “આ આમજ છે અને આમજ કહે ” ઇત્યાદિ અસત્ય કહેવાને શીખડાવવું. બીજું રહસ્ય વ્યાખ્યાન રહે એટલે એકાંત તેમાં થયેલું છે રહસ્ય કહેવાય. એકાંતે થયેલાને અભ્યાખ્યાન કહેતાં કહેવું છે રહસ્યાભ્યાખ્યાન કહેવાય છે. તે આવી રીતે કે, “કેઈલેકેને એકાંતે મસલત કરતાં જોઈને કહે કે, “આ લેકે આ આવી રીતે રાજાદિકની વિરૂદ્ધ મસલત કરે છે ' આનું નામ રહસ્યાભ્યાખ્યાન કહેવાય છે. ૨ ફૂટ લેખ એટલે ખોટા અર્થને સૂચવનારા અક્ષરોના લેખ કરવા તે કૂટલેખ ક્રિયા કહેવાય છે. ન્યાસાપહાર ન્યાસ એટલે પારકે ઘેર રૂપીઆ વગેરેની મુકેલી થાપણ, તેને અપહાર કરે એટલે તેને ઓળવવી–તે ન્યાસાપહાર કહેવાય છે, ૪ સ્વદાર મંગભેદ, વદાર એટલે પિતાની સ્ત્રી ઉપર લક્ષણથી પિતાના મિત્રો વગેરેને મંત્ર એટલે ગુપ્ત ભાષણ તેને ભેદ કરછે એટલે તેને બાહેર ખુલ્લું કરવું તે અહિં મિથ્યપદેશમાં “હું મૃષા નહીં બેલાવું.” એ પ્રકારના વ્રતને વિષે અથવા મૃષા ન બેલું ન બોલાવું એ પ્રકારના વ્રતને વિષે ભંગ જ છે અને મિથ્યા નહિ બોલું” એ પ્રકારના વ્રતને વિષે ભંગ નથી.તથાપિ સહસત્કાર અને અનાગ એ બે વડે અતિક્રમ આ
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org