________________
तृतीयः अध्यायः। चार इति अथवा स्तेनप्रयोगादयः पंचाप्यमी व्यक्तचौर्यरूपा एव केवलं सहसाकारादिना अतिक्रमव्यतिक्रमादिना वा प्रकारेण विधीयमाना अतिचारतया व्यपदिश्यते इति ।
न चैते राजसेवकादीनां न संजवंति, तथाह्याद्ययोः स्पष्ट एव तेषां संभवः, विरुद्धराज्यातिक्रमस्तु, यदा सामंतादिः स्वस्वामिनो वृत्तिमुपजीवति तरुिषस्य च सहायी भवति तदा तस्यातिचारो भवति कूटतुलादयस्तु यदा जांमागारजव्याणां विनिमयं कारयति तदा राझोऽप्यतिचाराः स्युरिति ॥ १६ ॥ - अय चतुर्थाणुव्रतस्य स्वदारसंतोपलक्षणस्य परदारपरिहारस्य चातीचाराः।
पर विवाह करणे त्वरपरिगृहीतापरिगृहीतागमनानंगસારી વસ્તુ જેવી હલકી વસ્તુ આપી ભારે વસ્તુની કીંમત લઈ લેવી. એ બંને વ્યવહાર તો વાણુયાની કલાજ છે. એમ પિતાની કલ્પના કરી વ્રતના રક્ષણ માટે ઉદ્યમવંત થવું, એ અતિચાર છે, પણ બતભગ નથી. અથવા તેન પ્રયોગ વગેરેએ પાંચ સ્પષ્ટ રીતે ચેરી રૂપજ છે, પરંતુ કેવળ સહસાત્કા? વગેરેથી અથવા અતિક્રમ-વ્યતિક્રમ વગેરે પ્રકારથી કરવામાં આવે છે. તેથી તે અતિચારને નામે કહેવાય છે.
એ રાજાના સેવક વગેરેને સંભ નહી, એમ ન સમજવું. તેમને પણ એ અતિચાર સભવે છે. તે આ પ્રમાણે તે પાંચ અતિચારમાં પહેલા બે અતિચારનો સંભવ સ્પષ્ટ છે. અને જે વિરૂદ્ધ રાજ્યાતિષ્ઠમ નામે અતિચાર છે, તે તે જ્યારે સામતાદિક પિતાના સ્વામીની આજીવિકા ખાતા હોય અને તે સ્વા મીની વિરૂધ્ધ એવા બીજા રાજાને સહાય કરે ત્યારે તેને અતિચાર લાગે છે. અને ખોટા તેલ વગેરે તે તે જ્યારે ભંડારના દ્રવ્યની લેવડદેવડમાં જે રાજા ઉલટપાલટ કરાવે તો તે રાજાને પણ અતિચાર લાગે છે. ૧૬.
હવે રવદાર સંતોષ અને પુત્રી ત્યાગરૂપ થા અણુવ્રતનું અતિચાર કહે છે.
મૂલાર્થ–પારકા છોકરાને વિવાહ કરી આપ, તથા પૈસા આપી રાખેલી વેશ્યા તથા અન્ય સ્ત્રી સાથે સંભોગ કરે, લિંગ તથા યોનિ સિવાય બીજા અંગને સંભોગ કરવો, મૈથુનની તીવ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org