________________
तृतीयः अध्यायः ।
१६८७ नस्याहार्यचर्मादिघटितप्रजननैयौं पिदवाच्य देशा सेवन मित्यर्थः । तथा कामे कामोदयजन्ये मैथुने अथवा सूचनात्सूत्रमिति न्यायात् कामेषु कामजोगेषु तत्र काम शब्दरूपे जोगा गंधरसस्पर्शाः तेषु तीव्रानिलोपो ऽत्यंततदध्यवसायित्वं यतो वाजीकरणादिनाऽनवरतसुरतसुखार्थं मदनमुद्दीपयति एतान्समाचरन्नतिचरति चतुर्याणुत्रतमिति ।
इह च द्वितीयतृतीया तिचारौ स्वदार संतोपिए एव नेतरस्य शेषास्तु -. योरपीति एतदेव च सूत्रानुपाति । यदाह – “ सदारसंतोसस्स इमे पंच मइयारा" इत्यादि । जावना चेयमत्र जाटी प्रदानेनेश्वरकालस्वीकारेण स्वकझत्रीकृत्य वेश्यां गुंजानस्य स्वकीयकल्पनया स्वदारत्वेन व्रतसापेक्ष चित्तत्वान व्रतजंगः प्र
તન, સાથળ,મુર્ખ વગેરે સધળા અનંગ કહેવાય છે,તેમાં ક્રીડા કરવી તે અતિચાર કહેવાય છે. અથવા અનગ એટલે કામ તેની અથવા તે વડે ક્રીડા તે અનંગ કીડા કહેવાય છે. એટલે પેાતાના લિંગે કરી જેનુ પ્રયોજન સિદ્ધ થચું નથી એવા પુરૂષે કાઈ પ્રકારની બનાવટના ચામડા પ્રમુખ વસ્તુવડે લિંગ ઉત્પન્ન કરી તે વડે સ્ત્રીના ગૃહસ્થાનનુ સેવન કરવું, તે અનંગ ક્રીડા નામે અતિચાર કહેવાય છે.
તથા કામ એટલે કામના ઉદયથી જન્ય એવા મૈથુનમાં અથવા માત્ર સૂચના કરે તેને સૂત્ર કહેવાય' એ ન્યાયથી કામ એટલે કામભોગ તેમાં શબ્દ તથા રૂપએ બે કામ અને ગંધ,રસ અને પશ—એ ભાગ તેને વિષે તીત્ર અભિલાષ એટલે અત્યંત તેમાં અધ્યવસાય રાખવાપણું અર્થાત્ નિર ંતર વિષય સુખને ભાગવવાને વાજીકરણ વગેરે ઉપચાર કરી કામેાદીપન કરે—એ ચોથા અણુવ્રતના અતિચાર છે.
અહિં બીજો ઇત્વર પરિગૃહીતા અને ત્રીજો અપરિગૃહીતા સ્ત્રીનાગમન રૂપ જે અતિચાર છે, તે સ્વદાર સંતેાષી એટલે પેાતાની સ્ત્રીમાંજ સ ંતેષ રાખ નાર પુરૂષનેજ હોય છે, બીજાને હેાતા નથી. અને જે બાકીના ત્રણ અતિચાર રહ્યા, તે તા બંનેને પણ લાગે છે એ વાત સૂત્રમાં કહેલી છે, તે કહે છે-“પેતાની સ્ત્રીમાં સ ંતાષવાળા પુરૂષને આ પાંચ અતિચાર લાગે છે' ઇત્યાદિઃ આ સ્થળે આ પ્રકારની ભાવના છે, ભાડુ આપી ચેડા કાળ સ્વીકાર કરી પેાતાની
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org