________________
धर्मबिंदुप्रकरणे ततथौर्यकरणाद् व्रतजंगः वाणिज्यवेव मया विधीयते न चौरिकेत्यध्यवसायेन च व्रतानपेक्षत्वानावाद् नंग इति नंगानंगरूपोऽतिचारः।।
विरुधराज्यातिक्रमस्तु यद्यपि स्वस्वामिनोऽननुज्ञातस्य परकटकादिप्रवेशस्य “ सामीजीवादत्तं तित्थयरेणं तहेव य गुरूहिं" इत्यदत्तादानलक्षणयोगेन विरुफराज्यातिक्रमकारिणां च चौयंदमयोगेनादत्तादानरूपत्वाद् जंग एव तथावि विरुघराज्यातिक्रमं कुर्वता मया वाणिज्यमेव कृतं न चौर्यमिति जावनया व्रतसापेक्षत्वात् लोके च चौरोऽयमिति व्यपदेशानावादतिचारोऽयमिति ।
तथा हीनाधिकमानोन्मानव्यवहारः प्रतिरूपकव्यवहारश्च परव्यंसनेन परधनग्रहणरूपत्वाद जंग एव केवलं छात्रखननादिकमेव चौर्य कूटतुनादिव्यवहा रतत्पतिरूपकव्यवहारौ तु बणिकौवेति स्वकीयकम्पनया व्रतरक्षणोद्यततयाति
તેથી ચોરી કરવાથી વ્રતનો ભંગ થયે, “મારે વેપાર કરે છે, પણ ચોરી કરવી નથી, એવા અધ્યવસાયને લઇને વ્રતની અપેક્ષા રાખે છે, માટે ગતને ભંગ ન કહેવાય. એક દેશથી વ્રતનો ભંગ અને એક દેશથી અભંગ માટે એ અતિચાર કહેવાય છે.
વિધી–શત્રુના રાજ્યના અતિક્રમને માટે તે એમ છે કે જે પોતા ના સ્વામીની આજ્ઞા વિના શત્રુના લશ્કર વગેરેમાં ગુપ્ત રીતે પેશવું તે પાક્ષિકસૂત્ર (પાખી સૂત્ર) માં કહ્યું છે કે, “વામી અદત્ત, જીવ અદત્ત તથા તીર્થંકર તથા ગુરૂએ આજ્ઞા ન આપેલો” એ અદત્તાદાનના લક્ષણવાળો એગ છે. તે વડે વિરૂદ્ધ રાજયમાં અતિક્રમ કરનારાઓને ચોરન જેવા દંડ વેગ વડે અદત્તાદાનપણું છે, માટે વ્રતને ભંગ છે, તથાપિ “વિરૂદ્ધ રાજયમાં અતિક્રમ કરનારા એવા મેં વેપાર કર્યો છે, કાંઈ ચેરી કરી નથી ” એવી ભાવનાથી તેને વ્રત કરવાની અપેક્ષા છે, તેથી, તેમજ “આ ચેર છે એવી લોકમાં પ્રસિદ્ધિ નથી. માટે તે અતિચાર કહેવાય છે. ગત ભંગ નહીં.
ઓછું અથવા વધારે જોખવું માપવું, એવો જે વ્યવહાર તથા ભારે અને હલકી વસ્તુની પરસ્પર લેવડ દેવડ કરવાને જે વ્યવહાર–તે વ્યવહારમાં બીજાને છેતરી પારકા ધનને ગ્રહણ કરવાપણું છે, માટે વ્રતને ભંગજ છે. વળી કેવળ ખાતર પાડવું, એજ ચેરી છે. પરંતુ કપટથી જોખી લેવું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org