________________
.१६४
धर्मबिंदुप्रकरणे
स्तेन प्रयोग — तदाहृतादान - विरुद्धराज्यातिक्रम-ही नाधिकमानोन्मान-प्रतिरूपकव्यवहारा इति ॥ १६ ॥
स्तेनप्रयोगश्च तदाहृतादानं च विरुद्धराज्यातिक्रमथ डीनाधिकमानोन्मानानि च प्रतिरूपकव्यवहारश्चेति समासः । तत्र स्तेनाः चौरास्तेषां प्रयोगो व्यापारणं हरत यूयं इत्यनुज्ञाप्रदानं १ तथा तैराहृतस्य कुंकुमादिप्रव्यस्यादानं संग्रहः २ विरुद्धः खकीयस्य राज्ञः प्रतिपंथी तस्य राज्यं कटकं देशो वा तत्रातिक्रमः स्वराजनू मिसीमा तिलंघनेन क्रमणं प्रवेशः विरुव राज्यातिक्रमः ३ । हीने स्वनावापेक्षायान्यनेऽधिके वा मानोन्माने कुरुवादितुल्लारूपे जवतो हीनाधिकमानोन्माने ५ । शुद्धेन ब्रीह्यादिना घृतादिना वा प्रतिरूपकं सदृशं पलञ्ज्यादि
મૂલા—૧ ચારને મદદ આપવી, ૨ ચારેલી વસ્તુને સશ્વરવી, ૩ પેાતાના રાજાના વિરાધી-શત્રુના રાજ્યમાં અતિક્રમણ કરવું, ૪ વધારે એછા લેવા દેવાને માટે ખાટા માપ રાખવા, પ હલકી વસ્તુ આપી તેના જેવી દેખાતી ભારે વસ્તુ લઇ લેવા રૂપ વેપાર કરવા.
ટીકા—સ્તેન પ્રયાગ વગેરે પદાને ક્રંદ્વ સમાસ થાય છે. તેમાં સ્ટેન એટલે ચાર લેાકેા, તેમના પ્રયાગ એટલે વ્યાપાર. અર્થાત તમે આ જગ્યાએથી ધનની ચારી કરા' એમ અનુજ્ઞા આપવી. એટલે ચારી કરનારને મદદ આપવી. ૨ ચારી કરીને લાવેલા કેશર પ્રમુખ દ્રવ્યને સંધરવું. ૩ વિરૂદ્ધુ એટલે પેાતાના રાજાની સાથે શત્રુવટ કરનાર રાજાના રાજ્યના, લશ્કરના, અથવા દેશને અતિક્રમ કરવા એટલે પેાતાના રાજાના રાજ્યના સીમાડાનું ઉલ્લંધન કરી બીજાના રાજ્યમા પ્રવેશ કરવા. તે વિરૂદ્ધરાજ્યાતિક્રમ કહેવાય છે. ૪ હીન એટલે સ્વભાવની અપેક્ષાએ ન્યુન અથવા અધિક એવા માન—ઉજ્ઞાન એટલે જોખવાના કાટલા અને દાણા ભરવાની પાલી વગેરે, તે ઓછા રાખવા અથવા અધિક રાખવા. ૫ શુદ્ધ એવી ડાંગેર અથવા ઘી પ્રમુખ વસ્તુ ની કીંમત લઇને તેની બરાબર જેમાં દાણા ન હેાય તેવા પેચા (ફેતરા) મેળવીને ડાંગર આપવી, અને ચર્બી વગેરે મેળવીને ધી આપવું અર્થાત ભારે વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org