________________
धर्मबिंदुप्रकरण निगद्यते यः कुपितो वधादीन करोत्यसो स्यानियमानपेक्षः ॥ १ ॥ मृत्योरजावानियमोऽस्ति तस्य જાપારયાદ્દીનનયા તુ ! देशस्य नंगादनुपालनाच
पूज्या अतीचारमुदाहरंति ॥ २ ॥ यचोक्तं व्रतेयत्ता विशीर्यत इति तदयुक्तं विशुद्धाहिंसादिविरतिसदनाव हि बंधादीनामभाव एवेति तदेवं बंधादयोऽतिचारा एवेति बंधादिग्रहणस्य चोपसकात्वान्मंत्रतंत्रप्रयोगादयोऽन्येऽप्येवमत्रातिचास्यतया दृश्या इति ॥ १४ ॥
ત્રણ દિતીરमिथ्योपदेशरहस्याभ्याख्यानकूटलेखक्रि--
यान्यासापहारस्वदारमंत्रनेदा इति ॥ १५ ॥ છે કે, જે પે કરી વધુ વગેરે કરે છે, અને નિયમની અપેક્ષા રાખતા નથી, તે અતિચાર કહેવાય છે.' '
કેમકે પ્રાણીનું મૃત્યુ થયું નથી એટલે તે પુરૂષને નિયમ રહે છે. અને કોપને લઇને નિયપણું થયું. તેથી અંતરના પરિણામને આશ્રીને તે નિયમ ભાગે પણ ખરા. માટે દેશથી ભાંગવું અને દેશથી પાળવું. એ બે નિયમમાં આવી શકે છે, તેથી પૂજય પુરૂ ને અતિચારનું નામ આપે છે.
વલી તમાએ કહ્યું કે, પ્રાણાતિપાતમાં બંધાદિકને નિયમ આવી જતા હોય તે પ્રાણાતિપાત આટલું જ છે, એવા પ્રમાણનો નાશ થાય. પણ એ કેહેવું અયુક્ત છે. કારણકે, વિશુદ્ધ હિંસાદિકથી જ વિરતિ છે, તેમાં બંધાદિકને (અભાવ , નિષેધજ આવી જાય છે, તેથી આ પ્રકારે બંધાદિક છે તે અતિચારજ છે. બંધાદિકના રોડ ઉપલક્ષણપણું છે, તેથી બીજા પણ મંત્ર, તંત્રના પ્રયોગ વગેરે અતિરારપણે જાણવા. ૧૪
હવે મૃષાવાદ વિરમણ નામે બીજા ત્રતના અતિચાર કહે છે –
મલાર્થ–૧ મિથ્યા ઉપદેશ. ૨ રહસ્ય કહેવું. ૩ ખોટા લેખ કરવા. ૪થાપણ ઓળવવી અને, પોતાની સ્ત્રીના ગુપ્તવિચારને બાહેર પ્રકાશવા એ પાંચ અતિચાર છે. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org