________________
તઃ અધ્યાયઃ | स्यात् सापेदो निरपेक्षश्च, तत्र निरवेको नाम यन्निश्चत्रमत्यर्थ वध्यते सापेक्षः पुनयहामग्रंथिना यश्च वद्रः सन् शक्यते प्रदीपनकादिषु विमोचयितु वा उत्तुं वा एवं तावच्चतुष्पदानां बंधः । विपदानां पुनरेवं दासो वा दासी वा चौरो वा पागदिप्रमत्तपुत्रो वा यदि बध्यते तदा स विक्रमणैव बंधनीयो रक्षणीयश्च तथा यथानिजयादिषु नविनश्यति । तथा ते किन द्विपदचतुष्पदाः श्रावकण संग्रहीतव्याः ये अवता एवासत इति । वधोऽपि तयैव नवरं निरपेक्षवधो निर्दयतामना सापेक्षवधः पुनरेवमादित एव बीतपर्षदा श्रावकेण नवितव्यं यदि पुनर्न करोति कोपि विनयं तदा तं मर्माणि मुक्का बनया दवरकेण वा सकृद हिर्वा ताडयेदितिबविच्छेदोपि तथव नवरं निरपेको हस्तपादकर्णनासिकादि यनिर्दयं छिनत्ति
આ પ્રમાણે છે. રાસ, અથવા દાસી, અથવા ગેર વા ભણવામાં પ્રસાદી થયેલા પુત્રને જે બાંધવામાં આવે તે તે હાલી ચાલી શકે એવી રીતે બાંધવા
ગ્ય અને રક્ષણ કરવા ગ્ય છે કે, તે અગ્નિના ભય વગેરેમાં નાશ ન પામી જાય. વલી શ્રાવે, તે બે પગ અને ચેપમાં તેવા પ્રાણીઓને સંગ્રહ કરો. કે જે બાંધ્યાન હોય તો પણ રહી શકે. વય પણ તેવી રીતે જ જાણે. તેમાં એટલો વિશેષ છે કે, જે નિર્દય રીતે મારવું, તે નિરપેક્ષવધ છે, તેનો સર્વથા ત્યાગજ છે. અને જે સાપેક્ષવધ છે, તે આ પ્રમાણે છે–પ્રથમ તો શ્રાવકે એવા થવું છે, જેનાથી બધી પર્ષદા ભય પામી જાય. તેમ છતાં જે કાઈ વિનય ન કરે તો તેને મર્મસ્થલની જગ્યા છોડીને બીજી જગ્યાએ લાતથી અથવા દેરીથી એકવાર અથવા બે વાર તાડન કરવું. છવિદ પણ તેવી જ રીતેજ સમજે. તેમાં વિશેષ એટલે કે, જે હાથ, પગ, કાન અને નાસિકા વગેરેને નિર્દયતાથી કાપી નાખે, તે નિરપેક્ષ અને જે ગડ ગુમડ, ત્રત સંધિને છેદે અથવા ડામ દે તે સાપેક્ષ છવિ છેદ કહેવાય છે. તેમ અતિ ભાર આરપણ કરે નહીં. પ્રથમ તો જે ક્રિપદ વગેરે વાહનવડ જે આજીવિકા હોય તે શ્રાવકે છોડી દેવી જોઈએ. જે તે સિવાય બીજી આજીવિકા મળે તેમ ન હોય તે આ બે પગા પ્રાણી જેટલો ભાર પોતાની મેલે ઉપાડે અને ઉતરે તેટલો ભાર તેની પાસે ઉપડાવ. ચોપગા પ્રાણીને જેટલો ભાર ઘટે તેનાથી એ છે કરે. અને હળ, ગાડા વગેરેમાં તેમને જોડયાં હોય તો જ્યારે યોગ્ય વેલા થાય ત્યારે તેમને છોડી દેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org