________________
તૃતીયઃ અધ્યાયઃ
૨૫૫ जनितः परिचयः वसननोजनदानासापादिलक्षणः परिगृह्यते न स्तवरूपः । तयाच लोके प्रतीत एव संपूर्वः स्तौतिः परिचये । असंस्तुतेषु प्रसनं नयेष्वित्यादाविवेति । ततः शंका च कांदा च विचिकित्सा च अन्यष्ठिप्रशंसासंस्तवौ चेति समासः । किमित्याह । सम्यग्दृष्टेः सम्यग्दर्शनस्य अतिचारा विराधनाप्रकाराः संपर्धते शुछतत्त्वश्रद्धानवाधाविधायित्वादिति ।। १५ ॥
तथा व्रतशीलेषु पंच पंच यथा क्रममिति ॥ १३ ॥
व्रतेष्वणुव्रतेषु शीलेषु च गुणवतशिक्षापदलकणेषु पंच पंच यथाक्रम यथापरिपाटि अतिचारा जवंतीति सर्वत्रानुवर्त्तते इति ॥ १३ ॥
तत्र प्रयमाणुव्रतेबंधवधच्छेदविच्छेदातिनारारोपणानपाननिरोधा इति॥१४॥
વત્ર, ભેજન દાન આલાપ કરવા વિગેરે લક્ષણવા સમજે. સ્તુતિ કરવા રૂપ સમજેવો નહીં. તેમ વળી લોકમાં પણ પ્રખ્યાત છે કે, અમ ઉપસર્ગ પૂર્વક તુ ધાતુ પરિચય અર્થમાં પ્રવર્તે છે. તેને માટે “ સંતુdy vસ મg” એ લોકનું ઉદાહરણ છે. તેમાં અસંસ્તુત એટલે અપરિચિત એવો અર્થ થાય છે. તે પછી શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદષ્ટિ પ્રશંસા અને અન્ય દષ્ટિ પરિચય એ સર્વને સમાસ કરે. તે શું છે? તે કહે છે. તે સમ્યદષ્ટિ એટલે સમ્યગ દર્શનના અતિચાર છે—વિરાધનાના પ્રકાર છે. કારણ કે, તેઓ શુદ્ધતત્ત્વની શ્રદ્ધાને બાધ કરનારા છે. ૧૨.
મૂલાર્થ–વળી અણુવ્રત તથા શીલવ્રતને વિષે પાંચ પાંચ અતિચાર હોય છે. ૧૩ 1 ટીકાર્થ–ત્રત એટલે અણુવ્રત અને શીલ એટલે ગુણવ્રત તથા શિક્ષાપદને વિષે અનુક્રમે પાંચ પાંચ અતિચાર હોય છે.
તેમાં પહેલા અણુવ્રતને વિષે–અતિચાર કહે છે –
મૂલાથ-૧ બાંધવું. ર તાડન કરવું. ૩ શરીરને છેદવું. ૪ અતિ ભાર ભરે અને, ૫ અન્ન પાનનો અટકાવ કરે–એ પાંચ અતિચાર પહેલા અણુવ્રતને વિષે જાણવા. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org