________________
१४६ धर्मबिंदुप्रकरणे अतः दम्यतामेकोऽपराधः क्रियतां प्रियपुत्रजीवितव्यप्रदानेन प्रसादः एवं च पुनः पुनः नएयमानोपि राजा अवंध्यकोपमात्मानं मन्यमानो यदा न मोक्तुमुत्सहते तदा तत्कोपनिर्यापणायैकपुत्रोपेरणेन पंच मोचयितुमारब्धाः यदा तानपि न मुंचति तदा प्योरुपेरणेनैव चत्वारः एवं तदमोचनेऽपि त्रयो छौ यावच्छेषोपेक्षाणेन एको ज्येष्ट इति। ततः संनिहितामात्यपुरोहितायत्यंताज्यर्यनेन निर्मूलकुलोच्छेदो महते पापायेति पर्यालोचनेन च मनाग्मंदीजूतकोपोको महीपतिय॒ष्टपुत्रमेकं મુતિ
अयमत्रार्थोपनयः । यथा तघसंतपुरं तथा संसार यथा राजा तथा श्रावकः यथा श्रेष्टी तथा गुरुः यथा च षद पुत्रास्तथा षट् जीवनिकयाः यथा च तस्य पितुः शेषपुत्रोपेक्षणेनैकं पुत्रं मोचयतोऽपि न शेषपुत्रवधानुमतिः एवं गुरुर्निजपुत्रप्रायान् पमपि जीवनिकायांस्तैस्तैः प्रव्रज्योत्साहनोपायैZहस्थतया तब्धप्रवृत्तात् श्रावका
ત્યારે તેના કોપને શમાવવાને એક પુત્રની ઉપેક્ષા કરી બાકીના પાંચ પુત્રોને છોડાવાને આરંભ કર્યો. રાજાએ તેઓને ન છોડ્યા એટલે બે પુત્રોની ઉપેક્ષા કરી ચારને છોડાવા માંડ્યા. તેટલાને પણ છોડયા નહીં એટલે ત્રણ અને છેવટે બે પુત્રોને બચાવા માંડયા. તેમ પણ ન થઈ શકયું એટલે પાંચ પુત્રો સપી બાકીના એક જયેષ્ઠ પુત્રને બચાવા માંડે. તે પછી પાસે રહેલ મૈત્રી અને પુરહિતની અતિ પ્રાર્થનાથી અને “નિર્મુલ કુળને ઉછેદ કરવથી મહા પાપ લાગે છે, ' એવા વિચારથી જેના કપને વધારો જરા મંદ થેલો છે એવા રાજાએ તે શેઠના જયેષ્ઠ પુત્રને છોડી મુકે હતો.
આ કહેલ દષ્ટાંત–કથાને ઉપનય આ પ્રમાણે છે–જે વસંતપુરનગર તે આ આ સંસાર છે. જે રાજા તે શ્રાવક છે, જે શેડ તે ગુરૂ છે અને જે શેઠને છ પુત્રો તે છ જવનિકાય છે. જે તે પિતા શેઠ બાકીના પુત્રોની ઉપેક્ષા કરી એક પુત્રને છોડાવે છે, તથાપિ બાકીના પુત્રોને વધ થવામાં તેની અનુમતિ નથી, તેમ ગુરૂ પિતાના પુત્ર જેવા છ જવનિકાને દીક્ષા લેવાને ઉત્સાહ થાય એવા તેતે ઉપાયથી ગૃહથપણાને લઇને તે છે જીવ નિકાયને વધ કરવાને પ્રવેલા શ્રાવક પાસેથી છોડાવે છે. જ્યારે તે શ્રાવક અદ્યાપિ તે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org