________________
१४
धर्मबिंदुप्रकरणे दश्रवण पूर्णकुंजशृंगारच्छत्रध्वजचामराबवलोकनशुजगंधाघ्राणादिस्वनावा। दिक्शुधिः प्राच्युदीची जिनजिनचैत्याद्यधिष्टिताशासमाश्रयणस्वरूपा । आकारशुद्विस्तु राजाद्यनियोगादिप्रत्याख्यानापवादमुक्तीकरणात्मिकेति ॥ ५॥
तथा नचितोपचारश्चेति ॥ ६ ॥
उचितो देवगुरुसाधर्मिकस्वजनदीनानाथादीनामुपचारार्हाणां यो यस्य योग्य उपचारो धूपपुष्पवस्त्र विलेपनासनदानादिगौरवात्मकः सच विधिरित्युनुवરંત પુતિ | | अथाणुव्रतादीन्येव क्रमेण दर्शयन्नाह
स्थूलप्राणातिपाता दिज्यो विरतिरणुवतानि पंचेति ॥७॥
इह प्राणातिपातः प्रमत्तयोगात् प्राणिव्यवरोपणरूपः स च स्थूलः सूक्ष्मશંખ તથા નેબત વગેરેને શબ્દ સાંભળ, પૂર્ણભ, ઝારી, છત્ર, ધ્વજ
અને ચામર વગેરેનું અવલોકન કરવું, શુભ ગંધનું આહ્વાણ વગેરે કરવું તે નિમિત્તશુદ્ધિ કહેવાય છે. દિશુદ્ધિ એટલે પૂર્વ ઉત્તર દિશાને અને જિન તથા જિનચૈત્ય જેમાં રહેલ હોય એવી દિશાને આશ્રય કરે. આકારશુદ્ધિ એટલે રાજા વગેરેના અભિગથી પચ્ચખાણને અપવાદમાં મુકવા તે રૂપ આગારની શુદ્ધિ કહેવાય છે.
મૂલાઈ–વળી દેવગુરૂ વગેરેને ઘટે તે ઉપચાર કરવો. ૬
ટીકાર્થ–ઉચિત એટલે દેવ, ગુરૂ, સાધર્મીિ, વજન, દીન અને અનાથ જે ઉપચાર કરવાને ગ્ય છે, તેમને જેને ધટે તે ઉપચાર કરે, એટલે ધૂપ, પુષ્પ, વત્ર, વિલેપન અને આસન આપવા વગેરેથી ગરવ કરવું–બહુમાન કરવું, તે ઉપચાર તે વિધિ જાણે. ૬ હવે અનુક્રમે અણુવ્રત વગેરે દર્શાવે છે –
મૂલાર્થ–સ્થલ હિંસા વગેરેથી વિરામ પામવું, તે પાંચ અણુવ્રત કહેવાય છે. ૭
ટીકાર્થ–અહિં પ્રાણાતિપાત એટલે પ્રમત્તપણાના વેગથી પ્રાણીને નાશ કરે તે છે. તે પ્રાણાતિપાત રડ્યૂલ અને સૂક્ષ્મ એમ બે પ્રકાર છે, તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org