________________
तृतीयः अध्यायः । श्व तत्र सूक्ष्मः पृथिव्यादिविषयः स्थूलश्च हींजियादित्रसगोचरः स्थूवश्वासौ प्राणातिपातश्चेति स्थूलपाणातिपातः आदिशब्दात् स्थूलमृषावादादत्तादानाब्रह्मपरिग्रहाः परिगृह्यते ते च प्रायः प्रतीतरूपा एव ततस्तेन्यः स्थूलप्राणातिपातादिज्यः पंचच्यो महापातकेन्यो विरतिविरमणं । किमित्याह । साधुव्रतेच्यः सकाशात् अणूनि लघूनि व्रतानि नियमरूपाणि अणुव्रतानि । कियंतीत्याह। पंचेति पंचसंख्यानि पंचाणुव्रतानि बहुवचननिर्देशेऽपि यहिरतिरित्येकवचन निर्देशः स सर्वत्र विरतिसामान्यापेक्षयेति ॥ ७ ॥
अथ दिग्वतन्नोगोपभोगमानानर्थदंडविरतयस्त्रीणि गुणત્રતાનીતિ છે 1 છે.
दिशो ह्यनेकप्रकाराः शास्त्रे वर्णिताः तत्र सूर्योपनकिता पूर्वा शेपाश्च पूर्वदक्षिणादिकाः सप्त तथा ऊर्ध्वमधश्च के एवं दशसु दिनु विषये गमनपरिमाणकरणलक्षणं व्रत नियमो दिव्रतं । भुज्यते सकृदेवासेव्यते यदशनादि तद्भोगः પૃથ્વી વગેરે સંબંધી તે સૂક્ષ્મ અને બે ઇંદ્રિયથી માંડી ત્રસકાય સંબંધી તે સ્થૂલ પ્રાણાતિપાત છે. સ્થૂલ એ પ્રાણાતિપાત તે સ્થૂલ પ્રાણાતિપાત. આદિ શબ્દથી સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, રશૂલ અબ્રહ્મચર્ય અને સ્થૂલ પરિગ્રહ ગ્રહણ કરી લે. તે પ્રાયે કરીને પ્રસિદ્ધ છે. તે સ્થૂલ પ્રાણાતિપાત વગેરે પાંચ મહા પાપથી વિરતિ–વિરામ પામવું. તે વ્રત કેવા છે ? તે સાધુવ્રત એટલે પંચમહાવ્રતથી અણુ–લઘુ છે. એટલે તે અણુ એટલે લધુ એવા વ્રત એટલે નિયમરૂપ તે અણુવ્રત કહેવાય છે. તે વ્રતો કેટલી છે ? પાંચ છે. એટલે પાંચ સંખ્યાવાળા અણુવ્રત છે. સૂત્રમાં “અણુવ્રતાદિપંચ એ ઠેકાણે બહુવચન મુકેલું છે અને “વિરતિ” એ શબ્દમાં એકવચન મુકેલું છે, તે સર્વ ઠેકાણે વિરતિની સામન્ય અપેક્ષાઓ છે, એમ સમજવું. ૭
મૂલાઈ–દિશાપરિમાણવ્રત, ભગોપભોગનું પ્રમાણ, અને અનર્થદંડથી વિરામ પામવું, એ ત્રણ ગુણવ્રત કહેવાય છે. ૮
ટીકાર્થ_દિશાઓને શાસ્ત્રમાં અનેક પ્રકારની વર્ણવેલી છે, તેમાં સૂર્યના ઉદયથી જે એલખાય છે, તે પૂર્વદિશા. બાકીની પૂર્વદક્ષિણ એટલે એટલે અગ્નિ ખૂણ વગેરે સાત છે. તથા, ઉર્વ—ઉપરની અને નીચેની એ બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org