________________
द्वितीयः अध्यायः। लक्ष्मी विधातुं सकलां समर्थ सुदुर्लभं विश्वजनीनमेनम् ।
परीक्ष्य गृहंति विचारदक्षाः सुवर्णवद्वंचनभीतचित्ताः ॥ ३६॥ इति परीक्षोपायमेवाह ।
પરિપત્તિ રૂ .
થા સુવfમાત્ર સાર્વેન તથવિધpપોન્નવિચારશૈવ સુદ્ધાશુદ્રपस्य सुवर्णस्य प्रवृत्तौ कपच्छेदतापाः परीक्षणाय विचक्षणैराद्रियंते । तथात्रापि श्रुतधर्मे परीक्षणीये कषादीनां प्ररूपणेति । ॥३७॥ कषादीनेवाह
विधिप्रतिषेधौ कष इति ॥ ३० ॥
विधिः अविरुद्धकर्तार्थोपदेशकं वाक्यं । यथा स्वर्गकेवलार्थिना કરતા નથી. તે ધર્મ શબ્દની સમાનતા છતાં પણ વિચિત્ર ભેદથી ભેદવાલે છે, માટે ચેખા દૂધની જેમ તેને પરીક્ષા કરી માન્ય કરો.”
વિચાર કરવામાં ડાહ્યા અને મનમાં છેતરવાનો ભય રાખનારા પુરૂ સમગ્ર લક્ષ્મીને પ્રાપ્ત કરવા સમર્થ અને સર્વ જગતને હિતકારી એ દુર્લભ ધર્મને સુવર્ણની જેમ બરાબર પરીક્ષા કરી ગ્રહણ કરે છે.” ૩૬
તે પરીક્ષાનો ઉપાય કહે છે –
મૂલાધર્મની પરીક્ષા કરવામાં કસેટી, છેદ તથા તાપની પ્રરૂપણા કરવી. ૩૭ 1 ટીકાથે-માત્ર સુવર્ણની સમાનતાથી અન્ન લેકમાં વિચાર વગર શુદ્ધ અશુદ્ધ સુવર્ણ ઉપર પ્રવૃત્તિ થાય છે, માટે તે સુવર્ણની પરીક્ષા કરવાને વિચક્ષણ પુરૂષ કટી, છેદ અને તાપ કરવામાં આદર કરે છે, તેમ અહીં પણ પરીક્ષા કરવાને ગ્ય એવા શ્રતધર્મમાં કસોટી વગેરેની પ્રરૂપણું કરવી. ૩૭
તે કસોટી વગેરે કહે છે – મૂલાઈ—વિધિ અને નિષેધ એ ધર્મની કસોટી છે. ૩૮ ટકાર્થ-વિરોધ વગર કર્તવ્ય અર્થને ઉપદેશ કરનારું વાક્ય તે વિધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org