________________
तृतीयः अध्यायः। एतत्सुगममेव ।।। ननु धर्मः स्वचित्तपरिशुध्यधीनः तत्किमस्यैवं ग्रहणेनेत्याशंक्याहधर्मग्रहणं हि सत्प्रतिपत्तिमहिमवनावकारणमिति ॥५॥
धर्मग्रहणमुक्तबवणं हिर्यस्मात् सत्प्रतिपत्तिमत् दृढशक्तिपालोचनादिना शुघान्युपगमवत्किमित्याह । विमलनावकारणं स्वफलप्रसाधनावंध्यपरिणामनिमित्तं संपद्यते इत्येवमस्य ग्रहणविधिर्वक्तुमुपक्रम्यते इति । ५ । तदेव कथं संपद्यते इत्याह
तच्च प्रायो जिनवचनतो विधिनेति ॥ ६॥
એને અર્થ સુગમજ છે, તેથી ટીકા આપી નથી.
અહીં શંકા કરે છે કે, ધર્મ પિતાના ચિત્તની શુદ્ધિને આધીન છે, તે પછી તેને ગ્રહણ કરવાનું શું છે ? એટલે ધર્મ પિતાના ચિત્તની શુદ્ધિથી થાય છે, તો પછી તે ધર્મને વિધિથી ગ્રહણ કરવાની શી જરૂર છે ? એ શંકાના ઉત્તરમાં કહે છે –
મૂલાર્થ—ધર્મનું ગ્રહણ સારી પ્રતિપત્તિવાળું હોવાથી નિર્મળ ભાવનું કારણ છે. ૫
ટીકાર્ય–જેનું લક્ષણ પ્રથમ કહેવામાં આવેલું છે, એવું ધર્મનું - હણ સતુપ્રતિપત્તિવાળું એટલે પિતાની દઢ શક્તિનો વિચાર કરવો ઇત્યાદિકવડે શુદ્ધ અંગીકારવાળું છે, કેમકે તે વિમલ ભાવનું કારણ છે એટલે પિતાના કુળના ઉત્કૃષ્ટ સાધનના સફળ (સાચા) પરિણામનું કારણ છે; એટલે જ ધર્મને પિતાની દઢ શક્તિ વગેરેને વિચાર કરી ગ્રહણ કરેલો હોય તો તેનું ઉત્કૃષ્ટ ફળ મળ્યા વિના રહેતું નથી. એમ ધારીને એ ધર્મને ગ્રહણ કરવાના વિધિને કહેવાનો ઉપક્રમ કરીએ છીએ. પ
તે ધર્મનું ગ્રહણ શી રીતે થાય ? તે કહે છે –
મૂલાઈ–તે ધર્મનું ગ્રહણ પ્રાયે કરીને જિન પરમાત્માના વચનથી વિધિવડે થાય છે. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org