________________
तृतीयः अध्यायः । અંતરા વારિત્રગતિપતેઃ કૃતિ ગુIT જયતિ | સ ત ગ્રાભનયાત્રિકसंनत्वनिमित्तमिति ॥ १ ॥ अत्रैवोपचयमाह
અનુમતિચેતનૈતિ | શરૂ I अनुमतिः अनुझादोषः चकारो दूषणांतरसमुच्चये । इतरत्र अणुव्रतादिन तिपत्तौ प्रत्याख्यातसावद्यांशात् योऽन्यः अप्रत्याख्यातःसावद्यांशः तत्रापद्यते । तथा च यावज्जीवं सर्वथा सावधपरिहारप्रतिझाया मनाग मानिन्यं स्यादिति तत्क थनपूर्वकमित्युक्तम् ॥ १३ ॥ અંગીકાર કરવાને અંતરાય ગુરૂએ કરેલો થાય છે. તે અંતરાય આવતા ભવને વિષે તે અંતરાયના કરનારને ચારિત્રના દુર્લભ પણનું નિમિત્ત થાય છે. અર્થાત્ જે જેને એગ્ય હોય, તે તેને આપવું, એટલે જે મુનિધર્મને યોગ્ય હોય તેને મુનિધર્મ, અને શ્રાવકધર્મને રેગ્ય હોય તેને શ્રાવકધર્મ આપો. પણ તેમાં ફેરફાર કરવાથી અંતરાય કર્મ બંધાય છે. ૧૨
અહીં તે ઉપર કહેલ બાબતને વિશેષપણે કહે છે.
મૂલાર્થ– શ્રાવક ધર્મને વિષે રહેલા સાવદ્ય અંશની અનુમોદના કરવાનો દોષ આવે, ૧૩
અનુમતિ એટલે અનુજ્ઞા દેષ મૂળમાં ચ શબ્દ મુકયે છે, તે બીજા દૂષણના સમુચ્ચય અર્થમાં છે. ઈતર એટલે સાધુના વ્રતથી જુદા શ્રાવકના અણુવ્રત વિગેરે અંગીકાર કરવાથી અનુમોદના દોષ આવે છે. જેમ કે, ૫
ખાણ કરેલો એ જે સાવધને અંશ, એટલે દેશથી સાવધનો પરિહાર કર્યો છે અને તે વિના નહીં પચ્ચખાણ કરેલો એવો જે સાવધને અંશ, એ ટલે દેશ થકી સાવધનો ત્યાગ ન કરેલો તેને વિષે, અનુમોદનારૂપ દોષ ઉત્પન્ન થાય છે. વળી શ્રાવકને વ્રત ઉચરાવનારા મુનિને યાજજીવિત (જાવજીવ સુધી) સર્વ પ્રકારે સાવધ વ્યાપારની પ્રતિજ્ઞા–-નિયમનું કાંઇક મલિનપણું થાય છે. એ કારણથીજ તત્કથન પૂર્વક ઇતિ એમ કહેવામાં આવ્યું છે. એટલે મુનિને ધર્મ પ્રથમ કહેતાં તે અંગીકાર કરવાને તે સમર્થ ન હોય તો તેને ને શ્રાવક ધર્મનું સ્વરૂપ સમજાવી પછી શ્રાવકનાં વ્રત આપવાં. ૧૩
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org