________________
धर्मबिंदु प्रकरणे
विधिनाणुव्रतादिदानमिति ॥ ११ ॥
इह जव्यस्य जवनी रोर्धर्मग्रहणोद्यममवलंब मानस्य गुरुणा प्रथमं क्रमामार्दवादितिधर्मः सप्रपंचमुपवर्य प्रदातुमुपस्थापनीयः तस्यैव सर्वकर्मरोग विरेचकत्वायदा चासावद्यापि विषयसुखपिपासादिनिरुत्तमस्य क्रमामार्दवादेर्यतिधर्मस्य प्रतिपत्तिः प्रयुपगमः तस्यामसहिष्णुः क्रमः तदा तस्य तत्कथनपूर्व स्वरूपनेदादिनिस्तेषामव्रतादीनां कथनं प्रकाशनं पूर्वं प्रथमं यत्र तत्तथा क्रियाविशेषण मेतत् । उपस्थितस्य गृहीतुमन्युद्यतस्य किमित्याह । विधिना वक्ष्यमाणेनात्रतादिदानं कर्त्तव्यमिति । ११ ।
अन्यथा प्रदाने दोषमाह -
१३६
सहिष्णोः प्रयोगेंऽतराय इति ॥ १२ ॥
सहिष्णोः उत्तमधर्मप्रतिपत्तिसमर्थस्य प्रयोगे अणुव्रतादिप्रदानव्यापारणे સમજાવી વિધિવડે તે અણુવ્રત વગેરેનું દાન કરવું ૧૧
ટીકાર્થ—અહીં સંસારથી ભય પામેલા અને ધર્મને ગ્રહણ કરવાના ઉદ્યમનું અ વલંબન કરતા એવા ભવ્ય પ્રાણીની આગળ પ્રથમ ગુરૂએ ક્ષમા-કામળતા વગેરે યતિધર્મનું સવિસ્તર વર્ણન કરી બતાવી પછી તેને તે તિધર્મ આપવાને ચાગ્ય કરવા, કારણકે તે યતિધર્મજ સર્વ કર્મરૂપી રાગને નાશ કરનારા છે. જ્યારે એ પ્રાણી હજી પણ વિષયસુખની તૃષ્ણા વગેરેને લઇને ઉત્તમ એવા તે ક્ષમા, માર્દવતા વગેરે યતિધર્મને અંગીકાર કરવાને જો સમર્થ ન હાય, તે તે પુરૂષને તે અણુવ્રત વગેરેના સ્વરૂપ તથા ભેદાદિકને પ્રકાશ કરવાપૂર્વક ( એ ક્રિયાવિશેષણ છે ) તેને ગ્રહણ કરવાને પાસે આવેલા તે પુરૂષને શુ કરવુ ? તે કહે છે—તેને વિધિ કે જે આગળ કહેવામાં આવશે, તેવડે તે અણુવ્રત વગેરંતુ દાન કરવું. ૧૧
પૂર્વ કથાથી બીજી રીતે આપવાથી દાષ થાય છે, તે કહે છે~~ લાર્થ—સમર્થને અણુવ્રતાદે આપવાના પ્રયાગ કરવાથી ચાતિધર્મમાં અંતરાય કર્યાં એમ જાણવુ. ૧૨
ટીકાર્થ—સહિષ્ણુ એટલે ઉત્તમ ધર્મ--તિધર્મને અંગીકાર કરવાને સમર્થ એવા પુરૂષને અણુવ્રતાદિક આપવાનો વ્યાપાર કરવાથી ચારિત્રધર્મને
૧ ગ્રહણ કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org